AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કંગના રનૌતનો ઈમરજન્સી ફિલ્મનો ફર્સ્ટ લુક આવ્યો સામે, ઈન્દિરા ગાંધીના ગેટઅપમાં ઓળખવી મુશ્કેલ બની

કંગના રનૌત ગત્ત વર્ષે તેના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ઈમરજન્સીનું એલાન કર્યું હતુ. કંગનાએ પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર ફિલ્મનો લુક શેર કર્યો હતો

કંગના રનૌતનો ઈમરજન્સી ફિલ્મનો ફર્સ્ટ લુક આવ્યો સામે, ઈન્દિરા ગાંધીના ગેટઅપમાં ઓળખવી મુશ્કેલ બની
કંગના રનૌતનો ઈમરજન્સી ફિલ્મનો ફર્સ્ટ લુક આવ્યો સામે, ઈન્દિરા ગાંધીના ગેટઅપમાં ઓળખવી મુશ્કેલ બનીImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 3:22 PM
Share

Emergency Teaser Out: બોલિવુડની ધાકડ ગર્લ કંગના રનૌત હવે એક અલગ અંદાજમાં જોવા મળશે. કંગના રનૌતે પોતાની આગામી ફિલ્મ ઈમરજન્સીથી પોતાનો લુક શેર કર્યો હતો. આ ફિલ્મમાં અભિનેત્રી કંગના રનૌત સ્વ.વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પાત્રમાં જોવા મળશે, તમને જણાવી દઈએ કે, કંગના (Kangana Ranaut)એ ગત્ત વર્ષે ફિલ્મ ઈમરજન્સીનું એલાન કર્યું હતુ. કંગનાએ પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર ફિલ્મને લઈ પોતાનો લુક શેર કર્યો છે. ફિલ્મના પોસ્ટરને શેર કરતા તેણે લખ્યું કે. ઈમરજન્સીનો ફર્સ્ટ લુક, દુનિયાના ઈતિહાસમાં સૌથી શક્તિશાળી  મહિલાઓમાંથી એકની ભૂમિકા નિભા રહી હું , ઈમરજન્સી(Emergency) નું શુટ શરુ

ફિલ્મમાં ઈન્દિરાના પાત્રમાં જોવા મળશે કંગના

પોતાની આવનારી ફિલ્મમાં કંગના રનૌત પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના પાત્રમાં જોવા મળશે. કંગના રનૌતે ફિલ્મનું ટીઝર શેર કરવાની સાથે ફિલ્મથી પોતાનો ફર્સ્ટ લુક પણ શેર કર્યો છે, કંગનાનો નવો અવતાર જોવા માટે ચાહકો રાહ જોઈ રહ્યા છે ફિલ્મમાં કંગના એક અલગ પાત્રમાં જોવા મળશે. આ બીજી તક છે જ્યારે કંગના રનૌત ફિલ્મનું નિર્દેશન કરી રહી છે. આ પહેલા કંગના રનૌત વર્ષ 2009માં મણિકર્ણિકા ધ ક્વિન ઓફ ઝાંસીના નિર્દેશનમાં પગ રાખ્યો હતો.

રાજનીતિક ડ્રામા છે ઈમરજન્સી

ફિલ્મ ઈમરજન્સી વિશે વાત કરતા કંગના રનૌતે જણાવ્યું કે, આ એક રાજનીતિક ડ્રામા છે, ફિલ્મ પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની બાયોપિક નથી પરંતુ આ એક ગ્રૈંડ પીરિયડ ફિલ્મ છે, રાજનીતિક ડ્રામા ફિલ્મ પેઢીના વર્તમાન ભારત સામે સામાજીક-રાજનીતિક પરિદર્શયને સમજાવવામાં મદદ કરે છે, તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ કંગના રનૌત ફિલ્મ થલાઈવીમાં તમિલનાડુની દિવગંત સીએમ જયલલિતાનું પાત્ર નિભાવી ચૂકી છે, ફિલ્મમાં તેના પાત્રના વખાણ કરવામાં આવ્યા હતા.

કંગનાને લઈ હંસલ મહેતાએ કરી વાત

એક ઓનલાઈન પોર્ટલ સાથે વાત કરતા નિર્દેશક હંસલ મહેતાએ કહ્યું કે, કંગના એક પ્રતિભાશાળી અભિનેત્રી છે પરંતુ તેને લાગે છે કે, તેણે આ વિશે ફિલ્મ બનાવી પોતાને તૈયાર કરી લીધી છે,

વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
g clip-path="url(#clip0_868_265)">