Exclusive : રતન ટાટાનો રોલ કરવા માંગે છે જિમ સરભ, કહ્યું- પારસી કનેક્શન…

Rocket Boys : રોકેટ બોયઝમાં જીમ સરભ એકદમ અલગ પાત્રમાં જોવા મળે છે. હોમી ભાભાનું પાત્ર ભજવવું તેમના માટે ખૂબ જ પડકારજનક હતું.

Exclusive : રતન ટાટાનો રોલ કરવા માંગે છે જિમ સરભ, કહ્યું- પારસી કનેક્શન...
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 10:17 AM

સોની લિવની વેબ સિરીઝ રોકેટ બોયઝ સીઝન 1ની જેમ, રોકેટ બોયઝ સીઝન 2 પણ દર્શકોને પસંદ આવી છે. આ સિરીઝમાં બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા જિમ સરભ, વૈજ્ઞાનિક હોમી ભાભાની ભૂમિકા ભજવી છે. Tv9 ભારતવર્ષ સાથેની એક્સક્લુઝિવ વાતચીત દરમિયાન, જિમ સરભે કહ્યું કે, જો તક આપવામાં આવે તો તે ચોક્કસપણે રતન ટાટાની ભૂમિકા ભજવવા માંગશે. આ દરમિયાન તેમણે હોમી ભાભા સાથેના તેમના કનેક્શનનો એક રસપ્રદ કિસ્સો પણ શેર કર્યો હતો.

આ પણ વાંચો : Filmfare OTT Awards 2022: અભિષેક બચ્ચન બેસ્ટ એક્ટર અને ‘રોકેટ બોયઝ’ બેસ્ટ સિરીઝ બની

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જીમ સરભે થોડાં વર્ષો પહેલા એક પ્રદર્શનમાંથી હોમી ભાભાનું ટેબલ ખરીદ્યું હતું. જીમે હસતાં હસતાં કહ્યું, “મને કલ્પના નહોતી કે ભાગ્ય ફરી એકવાર મને હોમી ભાભા સાથે પરિચય કરાવશે અને હું તેમનું પાત્ર ભજવીશ. પરંતુ હવે, હોમી ભાભાની જેમ, મેં અન્ય લોકોની વસ્તુઓ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે, જેમનું પાત્ર હું ભજવવા માંગુ છું.”

અહીં, રોકેટ બોયઝનું ટ્રેલર જુઓ

રતન ટાટાથી પ્રભાવિત છે જિમ

એવા વ્યક્તિત્વનું નામ જણાવો જેનું પાત્ર તમે ભજવવા માંગો છો? આ સવાલ પર જિમ સરભે કહ્યું કે “હું રતન ટાટાનો રોલ કરવા માંગુ છું. આનું કારણ માત્ર એ નથી કે અમારું પારસી જોડાણ છે. તેના બદલે તેની કામ કરવાની રીત, તેનો કામ પ્રત્યેનો પ્રેમ, પ્રાણીઓ પ્રત્યેની તેની કરુણા, આ બધું મને ઈમ્પ્રેસ કરે છે, તેથી જ જો તક મળશે તો હું આ પાત્ર ચોક્કસ કરીશ.

હોમી ભાભા ત્રીજી સિઝનમાં જોવા નહીં મળે

હોમી ભાભા અને વિક્રમ સારાભાઈની પ્રેરણાદાયી વાર્તા રોકેટ બોયઝમાં કહેવામાં આવી છે. આ સિરીઝની સીઝન 2 ભારતના ‘સ્માઈલિંગ બુદ્ધા’ એટલે કે દેશના પ્રથમ પરમાણુ પરીક્ષણના મિશન વિશે માહિતી આપે છે પણ હોમી ભાભા કે વિક્રમ સારાભાઈ સિરીઝની ત્રીજી સીઝનમાં જોવા મળશે નહીં. કારણ કે આ કહાની બંનેનું મૃત્યુ થઈ ગયું છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">