AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaan-E-Jaan Song Lyrics: ટીકુ વેડ્સ શેરુ ફિલ્મનું શ્રેયા ઘોષાલે ગાયેલુ લેટેસ્ટ સોંગના Lyrics, જુઓ VIDEO

નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની આ રોમકોમ ફિલ્મ પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી છે. કંગના રનૌત દ્વારા નિર્મિત આ ફિલ્મ જોતા પહેલા તેનું આ જબરદસ્ત સોંગ જોઈ લેજો

Jaan-E-Jaan Song Lyrics: ટીકુ વેડ્સ શેરુ ફિલ્મનું શ્રેયા ઘોષાલે ગાયેલુ લેટેસ્ટ સોંગના Lyrics, જુઓ VIDEO
Jaan e Jaan Songs Lyrics
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2023 | 4:52 PM
Share

ટીકુ વેડ્સ શેરુ ફિલ્મ રિલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું હિન્દી Song મેરી જાન-એ-જાન ગીત શ્રેયા ઘોષાલે ગાયેલું એક જબરદસ્ત ગીત છે. આ ગીતમાં શ્રેયા ઘોષાલ, નકાશ અઝીઝ અને સિલી ખારેનો અવાજ છે તેમજ આ ગીતમાં ફિલ્મની અભિનેત્રી અવનીત કૌર જબરદસ્ત અંદાજમાં જોવા મળી રહી છે. નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની ફિલ્મ બોલિવુડની દંબંગ લેડી કંગના રનૌતએ ડાયરેક્ટ કરી છે. આ સોંગમાં  ગૌરવ ચેટરજી દ્વારા સંગીત આપવામાં આવ્યું છે. જ્યારે મેરી જાન-એ-જાન ગીતના બોલ શૈલીએ લખ્યા છે.

Jaan-E-Jaan Song Lyrics:

નિગાહેં બિછાયે ઇન્તેઝાર હૈ આજા, વફા હી વફા હૈ હદે નઝર તક, ગીરહા ખોલ દે ગલે સે લગલે, આશિઆ લુટ્ટ ના જાયે મેરા સહર તક,

મેરી જાન-એ-જાન એહસાન માન, જો નજર કે તીર છોડે, યે હૈ ઇશ્ક બાન, દિલ મેં તુફાન તેરે મચા દિયા,

મેરી જાન-એ-જાન એહસાન માન, જો નજર કે તીર છોડે, યે હૈ ઇશ્ક બાન, દિલ મેં તુફાન તેરે મચા દિયા,

અભી દેખના હૈ જલવે કમાલ, જો હૈ દેખે વો હૈ થોડે, અભી રાત બાકી સૌગત બાકી, દિલ થામ લે પિયા,

મેરી જાન-એ-જાન એહસાન માન, જો નજર કે તીર છોડે, યે હૈ ઇશ્ક બાન, દિલ મેં તુફાન તેરે મચા દિયા,

મેરી જાન-એ-જાન એહસાન માન, જો નજર કે તીર છોડે, યે હૈ ઇશ્ક બાન, દિલ મેં તુફાન તેરે મચા દિયા..

Nigahein Bichi Intezaar Hai Aaja, Wafa Hi Wafa Hai Hadein Nazar Tak,

Girha Khol De Galey Se Lagale, Ashian Lutt Na Jaye Mera Sehar Tak, Meri Jaan-E-Jaan Ehsan Maan,

Jo Nazar Ke Teer Chorhe, Yeh Hai Ishq Baan, Dil Mein Toofan Tere Macha Diya, Meri Jaan-E-Jaan Ehsan Maan,

Jo Nazar Ke Teer Chorhe, Yeh Hai Ishq Baan, Dil Mein Toofan Tere Macha Diya, Abhi Dekhna Hai Jalwe Kamaal,

Jo Hai Dekhe Woh Hai Thode, Abhi Raat Baki Saugat Baki, Dil Thaam Le Piya,

Meri Jaan-E-Jaan Ehsan Maan, Jo Nazar Ke Teer Chorhe, Yeh Hai Ishq Baan, Dil Mein Toofan Tere Macha Diya,

Meri Jaan-E-Jaan Ehsan Maan, Jo Nazar Ke Teer Chorhe, Yeh Hai Ishq Baan, Dil Mein Toofan Tere Macha Diya..

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">