IFFI: સ્થાનિક મીડિયાએ લગાડયો ફિલ્મ ફેસ્ટિવલમાં ન જવા દેવાનો આરોપ, સ્ટેડિયમની બહાર વિરોધ પ્રદર્શન

ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનો (International Film Festival Of India) પ્રારંભ થઈ ગયો છે. આવનારા દિવસોમાં આ ફેસ્ટિવલમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ હાજરી આપશે.

IFFI: સ્થાનિક મીડિયાએ લગાડયો ફિલ્મ ફેસ્ટિવલમાં ન જવા દેવાનો આરોપ, સ્ટેડિયમની બહાર વિરોધ પ્રદર્શન
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 5:59 PM

ગોવામાં (Goa) શનિવારથી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાની (International Film Festival Of India) 52મી આવૃત્તિ શરૂ થઈ ગઈ છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં (Film Festival) બોલિવૂડના અનેક કલાકારોએ હાજરી આપી હતી. આ ઉત્સવ નવ દિવસ સુધી ચાલશે અને 28 નવેમ્બરે સમાપ્ત થશે. જર્નાલિસ્ટ એસોસિએશનના લોકોએ શનિવારે ફિલ્મ ફેસ્ટિવલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

એક મીડિયા રિપોર્ટ અનુસાર સ્થાનિક ફોટો જર્નાલિસ્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના લોકોને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો, જેના કારણે તેઓએ વિરોધ કર્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ખાનગી ચેનલોને અધિકારો આપવામાં આવ્યા છે

ગોવા યુનિયન ઓફ જર્નાલિસ્ટ્સ (GUJ), ઓલ ગોવા ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન અને ઈલેક્ટ્રોનિક મીડિયા એસોસિએશનના લોકોએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમની બહાર વિરોધ કર્યો, જ્યાં ફેસ્ટિવલ શરૂ થયો છે. ગોવા યુનિયન ઓફ જર્નાલિસ્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે IFFIના આયોજકોએ ખાનગી ચેનલોને ફિલ્મ ફેસ્ટિવલને વિશેષ રૂપે કવર કરવાના અધિકારો આપ્યા છે.

સ્થાનિક મીડિયાના વ્યક્તિઓ ખાસ કરીને ફોટો જર્નાલિસ્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને ફંક્શનને કવર કરવાની મંજૂરી નથી. પત્રકારોએ સ્ટેડિયમની બહાર મુખ્ય માર્ગ પર કેમેરા લગાવીને વિરોધ કર્યો છે.

હેમા માલિનીને સન્માનિત કર્યા

તમને જણાવી દઈએ કે શનિવારે બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી હેમા માલિનીને ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે તેમને આ એવોર્ડ આપ્યો હતો. જે બાદ હોસ્ટ મનીષ પોલે તેને તેના ફેવરિટ પાત્ર વિશે પૂછ્યું તો તેણે શોલે, લાલ પથ્થર, સીતા અને ગીતા ફિલ્મોને સ્પેશિયલ ગણાવી છે.

બોલિવૂડ સેલેબ્સે પરફોર્મ કર્યું હતું

ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના પહેલા દિવસે ઘણા બોલિવૂડ સેલેબ્સ ત્યાં પહોંચ્યા હતા. ફેસ્ટના પ્રથમ દિવસે સલમાન ખાન, રણવીર સિંહ, શ્રદ્ધા કપૂર અને મૌની રોયે પર્ફોર્મન્સ આપ્યું હતું અને ફેસ્ટિવલમાં ચાર ચાંદ લગાવ્યો હતો. આવનારા દિવસોમાં ઘણા વધુ સેલેબ્સ પણ આ ફેસ્ટિવલનો ભાગ બનવાના છે.

OTT પ્લેટફોર્મ સામેલ છે

પ્રથમ વખત OTT પ્લેટફોર્મનો પણ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના વિશે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી. OTT પ્લેટફોર્મને સ્પેશિયલ ક્લાસ, લૉન્ચ સહિત ઘણી વસ્તુઓ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Corona Update : મુંબઈમાં કોરોનાનો ફફડાટ ! શહેરમાં કોરોનાના કેસ વધતા BMCએ 13 બિલ્ડીંગને કરી સીલ

આ પણ વાંચો : Uttarakhand Election 2022: હરિદ્વારમાં અરવિંદ કેજરીવાલનું એલાન, સરકાર બનશે તો રાજ્યના લોકોને અયોધ્યામાં રામલલાના દર્શન મફત કરાવશે

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">