IIFA 2023 : બાળકને જોતા જ રોકાયો સલમાન ખાન, તેને ગળે લગાવ્યો, ક્યૂટ મોમેન્ટનો વાયરલ થયો Video

Salman khan Video: સલમાન ખાન (Salman khan) આઈફા એવોર્ડ્સ માટે અબુ ધાબીના યાસ આઈલેન્ડ પહોંચી ગયો છે. ગઈ કાલે રાત્રે મુંબઈથી નીકળ્યો ત્યારે એરપોર્ટ પર એક અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો. સલમાનને મળવા માટે એક બાળક દોડતો આવ્યો અને સલમાને તેને ગળે લગાવી લીધો.

IIFA 2023 : બાળકને જોતા જ રોકાયો સલમાન ખાન, તેને ગળે લગાવ્યો, ક્યૂટ મોમેન્ટનો વાયરલ થયો Video
Salman Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 5:36 PM

Mumbai: ફિલ્મ એક્ટર સલમાન ખાનનો (Salman khan) એક વીડિયો સામે આવ્યો છે , જેમાં તે એક બાળકને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો મુંબઈ એરપોર્ટનો છે. ગઈકાલે રાત્રે બોલિવુડ એક્ટર સલમાન ખાન મુંબઈથી આઈફા એવોર્ડ માટે રવાના થયો હતો. આ દરમિયાન સલમાન ખાન પણ નવા લુકમાં જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સલમાન ફેનને જોઈને રોકાયો

વીડિયોમાં આ ક્યૂટ મોમેન્ટને કેપ્ચર કરવામાં આવી છે. જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ સલમાન ખાન કડક સુરક્ષા હેઠળ રહે છે. જ્યારે સલમાન ખાન એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે પણ ત્યાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક હતી. સલમાન કારમાંથી નીચે ઉતર્યો અને એરપોર્ટના એન્ટ્રી ગેટ તરફ જવા લાગ્યો. ત્યારે એક બાળક ઝડપથી દોડતો આવ્યો. આ જોઈને સલમાન પણ અટકી ગયો.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

અહીં જુઓ વાયરલ વીડિયો

તમામ બોડીગાર્ડની હાજરીમાં બાળક સલમાન પાસે પહોંચ્યો હતો. આ પછી, એક ખૂબ જ સુંદર તસવીર જોવા મળી હતી. સલમાન ખાને બાળકને ગળે લગાવ્યો. બાળક પણ સલમાનને ચોંટી ગયું. સલમાનને મળવાની ખુશી બાળકના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.

અબુ ધાબીમાં થઈ રહ્યો છે આઈફા

આ વર્ષે ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (આઈફા) એવોર્ડ અબુ ધાબીના યાસ આઈલેન્ડ ખાતે થઈ રહ્યો છે. આમાં બોલિવુડ એક્ટર સલમાન ખાન સિવાય અન્ય ઘણા સ્ટાર્સ પણ ભાગ લેવાના છે. આ એવોર્ડ ફંક્શન 26 અને 27 મેના રોજ યોજાશે. આ વખતે અભિષેક બચ્ચન અને વિકી કૌશલ તેને હોસ્ટ કરવાના છે.

આ પણ વાંચો : અક્ષય કુમાર બાદ કંગના રનૌત પહોંચી કેદારનાથ, હર હર મહાદેવના નારા લગાવી ખુશ થઈ એક્ટ્રેસ, જુઓ Video

આઈફાના સ્ટેજ પર પરફોર્મ કરશે આ કલાકારો

આ વર્ષે આઈફામાં બોલિવુડ એક્ટર સલમાન ખાન સિવાય કૃતિ સેનન, વરુણ ધવન, નોરા ફતેહી, જેકલીન ફર્નાન્ડીઝ અને રકુલ પ્રીત જેવા સ્ટાર્સ આઈફાના સ્ટેજ પર પરફોર્મ કરશે. આ કલાકારો પોતાના ડાન્સ પરફોર્મન્સથી લોકોના દિલ જીતી લેશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
g clip-path="url(#clip0_868_265)">