Ho Tayyar Song : OMG 2નું એ ગીત જેણે ફિલ્મની સ્ટોરીમાં લાવી દીધો ટર્નિંગ પોઈન્ટ, જુઓ VIDEO અને LYRICS

આ ફિલ્મનું એક ગીત જેનાથી આખી ફિલ્મનો ટર્નીંગ પોઈન્ટ આવી જાય છે જે છે હો તૈયાર સોંગ. આ હો તૈયાર ગીત કૈલાશ ખેર દ્વારા ગાયું તદ્દન નવું હિન્દી ગીત છે અને આ નવીનતમ ગીતમાં અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી જોવા મળી રહ્યા છે.

Ho Tayyar Song : OMG 2નું એ ગીત જેણે ફિલ્મની સ્ટોરીમાં લાવી દીધો ટર્નિંગ પોઈન્ટ, જુઓ VIDEO અને LYRICS
Ho Tayyar song
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 4:06 PM

OMG 2: બોક્સ ઓફિસ પર એકબાદ એક ફિલ્મો ધૂમ મચાવી રહી છે પહેલા રોકી ઔર રાની કી પ્રેમ કહાની તે બાદ ગદર 2 અને હવે OMG 2 પણ બોક્સ ઓફિસ પર હિટ રહી છે. ત્યારે અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની આ ફિલ્મે 100 કરોડની કમાણી કરી લીધી છે. ત્યારે આ ફિલ્મનું એક ગીત જેનાથી આખી ફિલ્મનો ટર્નિંગ પોઈન્ટ આવી જાય છે જે છે હો તૈયાર સોંગ.

આ હો તૈયાર ગીત કૈલાશ ખેર દ્વારા ગાયું તદ્દન નવું હિન્દી ગીત છે અને આ નવીનતમ ગીતમાં અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી જોવા મળી રહ્યા છે. હો તૈયાર ગીતના બોલ ગિન્ની દિવાન દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે તેનું સંગીત પ્રણય દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયોનું નિર્દેશન અમિત રાય દ્વારા કરવામાં આવ્યું છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

(video credit- Zee Music Company)

Ho Tayyar Song Lyrics:

સચ હૈ સહી ક્યા જો યે ભરમ હૈ તો કર તુ વહી જો તેરા કરમ હૈ

હાથો સે તુ બદલ દે અપની લેકીરેં હાથો સે તુ બદલ દે અપની લેકીરેં

સચ હૈ જો સંગ તેરે તો ડર સે અબ બઢ જા

તો યારા હો તૈયાર હો તૈયાર યે જગ હૈ રણ તેરા તો યારા હો તૈયર હો તૈયાર યે જગ હૈ રણ તેરા

તો યારા હો તૈયાર હો તૈયાર યે જગ હૈ રણ તેરા ઓહ યારા હો તૈયાર હો તૈયાર યે જગ હૈ રણ તેરા

ઝીદ પે આયે તો કર જાયે પર્વત પાર તુ ઝીદ પે આયે તો કર જાયે પર્વત પાર

તુ જો ઠાને તો માને તો હક્ક મેં હોંગે તેરે યે સૃષ્ટિ યે સંસાર

તો યારા હો તૈયાર હો તૈયાર યે જગ હૈ રણ તેરા તો યારા હો તૈયાર હો તૈયાર યે જગ હૈ રણ તેરા

તો યારા હો તૈયાર હો તૈયાર યે જગ હૈ રણ તેરા ઓહ યારા હો તૈયાર હો તૈયાર યે જગ હૈ રણ તેરા

તપતિ હૈ ધરતી જલતા હૈ અંબર પાસ તેરે ના કોયી સમંદર આગ પે ચલ કે ટપ કે પિગલ કે અપને ઇરાદે તુ આઝમા

ઝીદ પે આયે તો કર જાયે પર્વત પાર તુ ઝીદ પે આયે તો કર જાયે પર્વત પાર

તુ જો ઠાને તો માને તો હક્ક મેં હોંગે તેરે યે સૃષ્ટિ યે સંસાર

ઓહ યારા હો તૈયાર હો તૈયાર યે જગ હૈ રણ તેરા ઓહ યારા હો તૈયાર હો તૈયાર યે જગ હૈ રણ તેરા

તો યારા હો તૈયર હો તૈયર યે જગ હૈ રણ તેરા તો યારા હો તૈયર હો તૈયર યે જગ હૈ રણ તેરા

રાતો મેં છિપકે બેઠા જો તારે આયેંગે ફિર સે રાહેં દિખાને ખુદ હી બના લે અપની મિશાલેં મંઝીલ કો રખ દે હૌંસલોં કે પાર

હો હાથોં સે તુ બાદલ દે અપની લેકીરેં હાથો સે તુ બાદલ દે અપની લેકીરેં

સચ હૈ જો સંગ તેરે તો ડર સે અબ બધ જા

ઓહ યારા હો તૈયાર હો તૈયાર યે જગ હૈ રણ તેરા ઓહ યારા હો તૈયાર હો તૈયાર યે જગ હૈ રણ તેરા

ઓહ યારા હો તૈયાર હો તૈયાર યે જગ હૈ રણ તેરા ઓહ યારા હો તૈયાર હો તૈયાર યે જગ હૈ રણ તેરા

તો યારા હો તૈયાર હો તૈયાર યે જગ હૈ રણ તેરા તો યારા હો તૈયાર હો તૈયાર યે જગ હૈ રણ તેરા હો..

ઓહ.. ભોલે હો તૈયાર હો તૈયાર યે જગ હૈ રણ તેરા

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">