Gulmohar Trailer : ફિલ્મ ‘ગુલમહોર’માં જુઓ કૌટુંબિક પ્રેમ-ભાવનાત્મક બંધન, 13 વર્ષ પછી ફરી પડદા પર દેખાશે શર્મિલા ટાગોર

Gulmohar Trailer Out : શર્મિલા ટાગોર આ ફિલ્મ દ્વારા લગભગ 13 વર્ષ પછી ફિલ્મોમાં પાછી ફરી રહી છે. આ ફિલ્મમાં તે મનોજ બાજપેયીની માતાનો રોલ કરી રહી છે. ફિલ્મમાં શર્મિલા છેલ્લે 2010માં આવેલી ફિલ્મ 'બ્રેક કે બાદ'માં જોવા મળી હતી.

Gulmohar Trailer : ફિલ્મ 'ગુલમહોર'માં જુઓ કૌટુંબિક પ્રેમ-ભાવનાત્મક બંધન, 13 વર્ષ પછી ફરી પડદા પર દેખાશે શર્મિલા ટાગોર
Gulmohar Trailer Out
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2023 | 2:30 PM

કુટુંબનો પ્રેમ ખરેખર અદ્ભુત અને અનુપમ છે. તે એક બંધન છે જે આપણને અપનાવે છે અને જીવનના ઉતાર-ચઢાવ દરમિયાન આપણને મજબૂત રાખે છે. ફિલ્મ ‘ગુલમહોર’ના ટ્રેલરમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. ગુલમોહર ભાવનાત્મક બંધન, કૌટુંબિક પ્રેમ અને પરિવારને એક સાથે રાખતા તમામ તત્વોથી ભરેલો છે. ફિલ્મમાં પદ્મ ભૂષણ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોર અને મનોજ બાજપેયી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન રાહુલ ચિત્તેલાએ કર્યું છે.

આ પણ વાંચો : Indian Idol 13 : નાદિરા બબ્બરની પેન્સિલથી બની ગઈ તેની આંખોની સ્ટાઈલ, શર્મિલા ટાગોરે કર્યો ખુલાસો

આખી વાર્તા ફેમેલીની આસપાસ ફરે છે

‘ગુલમોહર’માં શર્મિલા ટાગોર, અમોલ પાલેકર, સિમરન, સૂરજ શર્મા, કાવેરી સેઠ અને ઉત્સવ ઝા સહિત ઘણા કલાકારો છે. ‘ગુલમોહર’ 3 માર્ચ 2023ના રોજ માત્ર ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. ‘ગુલમોહર’ ત્રણ પેઢીના પરિવારની વાર્તા છે. ફિલ્મમાં મનોજ બાજપેયી અરુણ બત્રાનો રોલ કરી રહ્યા છે, જ્યારે શર્મિલા ટાગોર કુસુમ બત્રાનો રોલ કરી રહી છે. ફિલ્મની વાર્તા આખા બત્રા પરિવારની આસપાસ ફરે છે.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે બત્રા પરિવાર તેમનું 34 વર્ષ જૂનું ઘર છોડવા જઈ રહ્યો છે. આ ઘર સાથે તેની ઘણી બધી લાગણીઓ જોડાયેલી છે. પારિવારિક સંબંધોમાં તકરારની ઝલક પણ આ ટ્રેલરમાં જોવા મળે છે. ઘર છોડતી વખતે બત્રા પરિવારમાં એક પ્રકારની ઉથલ-પાથલ હોય છે. માતા અને પુત્ર વચ્ચેના વિખવાદ અને પ્રેમની ઝલક પણ જોવા મળે છે તેમજ પિતા અને પુત્ર વચ્ચેનો મનભેદ પણ જોવા મળે છે.

જુઓ ગુલમહોરનું ટ્રેલર

મનોજ બાજપેયીએ ગુલમહોર પર આપી પ્રતિક્રિયા

મનોજ બાજપેયીએ કહ્યું, ગુલમહોર ખૂબ જ પ્રેમ અને દિલથી બનેલી ફિલ્મ છે. તે કુટુંબમાં અસ્તિત્વમાં રહેલી જટિલતાઓ અને સરળતાની શોધ કરે છે. અમારી રાજધાનીના હૃદયમાં સ્થિત, આ એક એવી ફિલ્મ છે જેની સાથે દરેક જણ સંબંધિત છે. શાનદાર કલાકારો સાથે, ‘ગુલમોહર’ દરેક પાત્ર સાથે ન્યાય કરે છે અને દરેક એક બીજાથી અલગ પડે છે. આશા છે કે દર્શકોને આ ફિલ્મ ગમશે.

Latest News Updates

બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
g clip-path="url(#clip0_868_265)">