વર્ષ 2024ની શરુઆતમાં બોલિવૂડમાં ધમાકેદાર ફિલ્મો જોવા મળશે. જેનુ ટીઝર વર્ષ 2023ની અંતમાં જ જોવા મળી રહ્યું છે. બોલિવૂડ અભિનેતા Hrithik Roshanની મોસ્ટ અવેટેડ ફિલ્મ ફાઈટરનું ટીઝર 8 ડિસેમ્બરના રોજ રિલીઝ થયુ છે. આ ફિલ્મમાં Hrithik Roshan સહિત દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર પર જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યું છે.
બોલિવૂડ સુપરસ્ટાર Hrithik Roshan અને દીપિકા પાદુકોણ એક સાથે સ્ક્રીન શેયર કરતા જોવા મળશે. ફાઈટરના ટીઝરમાં બંને સુપરસ્ટાર હદથી વધારે રોમાંટિક અંદાજમાં જોવા મળ્યા છે. આ ટીઝર રિલીઝ થયા બાદ બંને સુપરસ્ટારના રોમાંટિક ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયા છે.
‘FIGHTER’ TEASER LEAVES A SOLID IMPACT… 2024 promises to start with a bang… Here’s #FighterTeaser…#Fighter #HrithikRoshan #DeepikaPadukone #AnilKapoor #SiddharthAnand pic.twitter.com/dgMW5qp58U
— taran adarsh (@taran_adarsh) December 8, 2023
Why is #DeepikaPadukone almost naked in all movies? Same Clothes, Same Scenes! And Which Indian Airforce Officers do all this shit they have shown in the movie? Every scene of #HrithikRoshan in #Fighter is just copy from Top Gun. This is Disrespect to IAF.pic.twitter.com/ZKSmPHNDb6
— (@ellyse_kaur) December 8, 2023
Looking Forward for their Chemistry !
This is Bang On Sid#HrithikRoshan & #DeepikaPadukone !#FighterTeaser is Here pic.twitter.com/0Q3Pij4mNt— The_Hrithikian (@Rohit_HR_Fan) December 8, 2023
આ ટીઝરમાં દીપિકા ફરી પઠાણ ફિલ્મની જેમ બોલ્ડ અવતારમાં જોવા મળશે. બંને સુપરસ્ટારના લિપલોક સીન અને ઈન્ટીમેટ સીન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર બંને સુપરસ્ટારને ટ્રોલ કરતા કહી રહ્યા છે કે દેશભક્તિની ફિલ્મમાં આ શું ચાલી રહ્યું છે ? જ્યારે અન્ય કેટલાક સોશિયલ મીડિયા યુઝર આ ટીઝરની પ્રશંસા કરીને આ જોડીને બોલિવૂડના ઈતિહાસની સૌથી હોટ જોડી કહી કહ્યા છે.
સિદ્ધાર્થ આનંદના નિર્દેશનવાળી ફિલ્મ ફાઈટર 25 જાન્યુઆરી 2024ના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં Hrithik Roshan સ્ક્વાડ્રન લીડર શમશેર પઠાનિયાની ભૂમિકામાં જોવા મળશે. દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં સ્ક્વાડ્રન લીડર મિનાલ રાઠોડના પાત્રમાં જોવા મળશે. અનિલ કપૂર આ ફિલ્મમાં કમાડિંગ ઓફિસર રાકેશ જય સિંહના રોલમાં ધૂમ મચાવતો જોવા મળશે.
આ પણ વાંચો : કેપ્ટન કરતાં વધુ પગાર, તેમ છતાં પાકિસ્તાની સ્ટાર પ્લેઈંગ 11માંથી બહાર રહેશે
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:57 pm, Fri, 8 December 23