15 december 2024

શિયાળામાં ડલ પડી ગયેલી ત્વચા પર લગાવો આ વસ્તુ, ચમકી ઉઠશે ચહેરો

Pic credit - gettyimage

શિયાળામાં, ત્વચા તેની ચમક અને ભેજ ગુમાવે છે, જેના કારણે ચહેરો શુષ્ક અને ડલ દેખાવા લાગે છે.

Pic credit - gettyimage

તેથી આ ઠંડીની ઋતુમાં ચહેરા પર મોઈશ્ચરાઈઝર લગાવવું ખૂબ જ જરૂરી બની જાય છે.

Pic credit - gettyimage

જો કે, ઘરેલું ઉપચાર ત્વચાની સંભાળ માટે શ્રેષ્ઠ છે કારણ કે તે અસરકારક છે અને તેની કોઈ આડઅસર નથી.

Pic credit - gettyimage

ત્યારે ચાલો જાણીએ શિયાળામાં ડલ પડી ગયેલી ત્વચા પર શું લગાવવું જોઈએ.

Pic credit - gettyimage

ચહેરા પર બદામના તેલથી મસાજ કરી તેને આખી રાત રહેવા દો. આનાથી તમારા ચહેરા પર ગ્લો આવશે અને ભેજ જળવાઈ રહેશે.

Pic credit - gettyimage

મધ એક પ્રાકૃતિક મોઈશ્ચરાઈઝર છે, જે ત્વચાને મોઈશ્ચર અને ગ્લો આપે છે. તેને સૂતા પહેલા 10-15 મિનિટ લગાવી ચહેરો ધોઈ લો.

Pic credit - gettyimage

એલોવેરા જેલ પણ ઉત્તમ મોઈશ્ચરાઈઝર છે. તે ત્વચા પર ખીલ અને કરચલીઓને પણ દૂર કરે છે. ડલ પડી ગયેલી ત્વચામાં પણ ચમક લાવે છે.

Pic credit - gettyimage

નારિયેળ તેલ શુષ્ક અને ડલ ત્વચાને રિપેર કરવાનું કામ કરે છે. તેને રોજ સૂતા પહેલા ચહેરા પર લગાવી  રાત ભર રહેવા દો.

Pic credit - gettyimage

કાચા દૂધમાં હળદર મિક્સ કરી લગાવો અને 10-15 મીનિટમાં ધોઈ લો, તે ચહેરાને મુલાયમ અને ચમકદાર બનાવશે.

Pic credit - gettyimage