AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓહ માય ગૉડ !! જુઓ કોની પર ભડકયા જયા બચ્ચન

બોલિવુડ સ્ટાર્સ ક્યાંય પણ જાય સામાન્ય રીતે તેમની ચારે તરફ કેમેરાની ભીડ જોવા મળે છે. બોલિવુડ સેલિબ્રેટી લાઇમલાઇટમાં રહેવા માટે અનેક વાર કેમેરા સામે પોઝ આપતા જોવા મળ્યા છે. પરંતુ ક્યારેક કેમેરો જોઇ સ્ટાર્સને ગુસ્સો પણ આવે છે. પાપારાઝીની ભીડ જોઇ જયા બચ્ચન ગુસ્સે થઇ ગયા. આ સમયે તેમની સાથે બેટી શ્વેતા બચ્ચન હતી. બોલિવુડના […]

ઓહ માય ગૉડ !! જુઓ કોની પર ભડકયા જયા બચ્ચન
Bhumi Gor
| Edited By: | Updated on: Nov 21, 2019 | 1:16 PM
Share

બોલિવુડ સ્ટાર્સ ક્યાંય પણ જાય સામાન્ય રીતે તેમની ચારે તરફ કેમેરાની ભીડ જોવા મળે છે. બોલિવુડ સેલિબ્રેટી લાઇમલાઇટમાં રહેવા માટે અનેક વાર કેમેરા સામે પોઝ આપતા જોવા મળ્યા છે. પરંતુ ક્યારેક કેમેરો જોઇ સ્ટાર્સને ગુસ્સો પણ આવે છે. પાપારાઝીની ભીડ જોઇ જયા બચ્ચન ગુસ્સે થઇ ગયા. આ સમયે તેમની સાથે બેટી શ્વેતા બચ્ચન હતી. બોલિવુડના મશહૂર ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના પિતા સૂરજ મલ્હોત્રાની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. આ દરમ્યાન અનેક બોલિવુડ સેલિબ્રિટી જોવા મળી. જયા બચ્ચન જ્યારે આ પ્રાર્થના સભામાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે કેમેરામેને ફોટા પાડયા, અને નારાજ થઇ ગયા જયા બચ્ચન.

https://www.instagram.com/p/B5CZ6siHIQs/?utm_source=ig_web_button_share_sheet

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જયા બચ્ચને નારાજ થઇ પાપારાઝીને કહ્યું, “તમને લોકોને કોઇ તમીજ નથી, તમે લોકો એ નથી વિચારતા કે આ કેવો માહોલ છે. આવા મોકા પર જો તમારા ઘરની બહાર લોકો ભીડ થઇને ભેગા થઇ જાય, ત્યારે હું જોઇશ તમને લોકોને કેવું લાગે છે.” ગુસ્સામાં આ શબ્દો કહી જયા બચ્ચન ગાડીમાં બેસી ગયા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અગાઉ બોલિવુડ અભિનેતા ઋષિ કપૂર પણ પેપરાજી પર ભડકયા હતા. દિવાળીના મોકા પર મીડિયાના અવાજથી ઋષિ કપૂર હેરાન થઇ ગયા હતા. તેમણે ગુસ્સામાં આવી દરેકને શાંત રહેવાની અપિલ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
g clip-path="url(#clip0_868_265)">