બ્રેકઅપના સમાચાર વચ્ચે દિશા પટની અને ટાઈગર શ્રોફ એકસાથે મળ્યા જોવા, જુઓ Video

દિશા પટની (Disha Patani) અને ટાઈગર શ્રોફે (Tiger Shroff) ઘણી ફિલ્મોમાં મહત્વના રોલ પ્લે કર્યા છે. ગયા વર્ષે બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યારબાદ પહેલીવાર સાથે જોવા મળ્યા છે. બંનેના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં બંને એક કાર્યક્રમમાં પણ ભાગ લેતા જોવા મળે છે.

બ્રેકઅપના સમાચાર વચ્ચે દિશા પટની અને ટાઈગર શ્રોફ એકસાથે મળ્યા જોવા, જુઓ Video
Disha Patani And Tiger Shroff
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 1:38 PM

Disha Patani And Tiger Shroff Video: દિશા પટની (Disha Patani) અને ટાઈગર શ્રોફ (Tiger Shroff) એકસાથે ટ્રાવેલિંગ કરતા જોવા મળ્યા હતા. બંને દિલ્હી એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. બંને એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા છે. બંનેએ મેટ્રિકની ફાઈટ નાઈટ એન્જોય કરી છે. આ અવસર પર ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ પણ જોવા મળી હતી.

ટાઈગર શ્રોફ અને દિશા પટનીનું ક્યારે થયું બ્રેકઅપ

ટાઈગર શ્રોફ અને દિશા પટની વિશે એવા સમાચાર હતા કે બંનેએ ગયા વર્ષે અલગ થવાનો નિર્ણય લીધો હતો. બંનેએ પણ આ સમાચારની પુષ્ટિ કરી નથી. હવે તેમના બ્રેકઅપના સમાચાર બાદ બંને પહેલીવાર સાથે જોવા મળ્યા છે.

આજનું રાશિફળ તારીખ 30-06-2024
મની પ્લાન્ટથી શું નુકસાન થાય છે? જાણી લો
વરસાદની ઋતુમાં કયાં શાકભાજી ન ખાવા જોઈએ?
ફ્રિજમાંથી આવી રહી છે દુર્ગંધ ? તો દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ
વાઇન પીવાથી વધે છે ચહેરાની સુંદરતા ! જાણો કઈ રીતે
આજનું રાશિફળ તારીખ : 29-06-2024

(VC: Disha Patani Fan Club)

દિશા પટની અને ટાઈગર શ્રોફ એકસાથે મળ્યા જોવા

દિશા પટની અને ટાઈગર શ્રોફ એક જ ફ્લાઈટમાં સાથે ટ્રાવેલિંગ કરતા જોવા મળ્યા હતા. હાલમાં દિશા અને ટાઈગરનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કાર્યક્રમમાં ભાગ લેતા બંનેની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. આ બંને સાથે ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ જોવા મળી રહી છે.

દિશા પટની ટાઈગર શ્રોફ અને ક્રિષ્ના શ્રોફની વચ્ચે બેઠેલી જોવા મળી રહી છે. જ્યારે પ્લેનમાં દિશા પટની મસ્તીના મૂડમાં છે અને ટાઈગર શ્રોફ પણ સાથે છે. મેચ દરમિયાન ત્રણેય મેચની મજા લેતા જોઈ શકાય છે.

13 જૂને દિશા પટનીનો 31મો જન્મદિવસ હતો. બર્થડે પોસ્ટમાં ટાઈગર શ્રોફે દિશા પટની માટે એક સુંદર મેસેજ લખ્યો હતો. ટાઈગરે દિશા પટની સાથેનો પોતાનો એક ફોટો પણ શેર કર્યો છે. આ ફિલ્મ બાગી 2 ના પ્રમોશન દરમિયાન ક્લિક કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Kangana Ranaut Avneet Dance: ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ની સક્સેસ પાર્ટીમાં કંગના રનૌતે અવનીત સાથે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Video

દિશા પટની અને ટાઈગર શ્રોફે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની જોડી ફેન્સને ખૂબ પસંદ આવી હતી. પરંતુ લગ્નને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને બંને અલગ થઈ ગયા હતા. આમ છતાં બંને મિત્રો છે અને સોશિયલ મીડિયા પર બંને એકબીજાને ફોલો કરે છે અને એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

અમદાવાદીઓએ ભારતીય ટીમની જીતને ફટાકડા ફોડી વધાવી
અમદાવાદીઓએ ભારતીય ટીમની જીતને ફટાકડા ફોડી વધાવી
વિશ્વકપમાં ભારતનો ભવ્ય વિજય, રાજકોટવાસીમાં જોવા મળ્યો ઉત્સાહનો માહોલ
વિશ્વકપમાં ભારતનો ભવ્ય વિજય, રાજકોટવાસીમાં જોવા મળ્યો ઉત્સાહનો માહોલ
કોસંબા મર્કન્ટાઈલ સહકારી બેંકના પ્રમુખ પદની ચૂંટણીમાં હોબાળો મચ્યો
કોસંબા મર્કન્ટાઈલ સહકારી બેંકના પ્રમુખ પદની ચૂંટણીમાં હોબાળો મચ્યો
લેડર જોડતા સમયે ફ્લાઈટની વિંગ સાથે અથડાતા નુકસાન
લેડર જોડતા સમયે ફ્લાઈટની વિંગ સાથે અથડાતા નુકસાન
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટીમ ઇન્ડિયાને આપી શુભેચ્છા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટીમ ઇન્ડિયાને આપી શુભેચ્છા
વિશ્વ કપ વિજય બાદ સુરતમાં ઢોલ નગારા ગુંજી ઉઠ્યા
વિશ્વ કપ વિજય બાદ સુરતમાં ઢોલ નગારા ગુંજી ઉઠ્યા
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો
GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો
મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ
મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">