AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dadasaheb Phalke Award: આ કેટેગરીમાં સ્ટાર્સને આપવામાં આવશે એવોર્ડ, OTT પ્લેટફોર્મ પણ સામેલ

Dadasaheb Phalke Award: દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ (Dadasaheb Phalke Film Foundation Award) સેરેમની દરમિયાન ઘણી બધી અલગ અલગ કેટેગરીમાં સ્ટાર્સને સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ શો મુંબઈના મુકેશ પટેલ ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો છે જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ હાજરી આપશે.

Dadasaheb Phalke Award: આ કેટેગરીમાં સ્ટાર્સને આપવામાં આવશે એવોર્ડ, OTT પ્લેટફોર્મ પણ સામેલ
Dadasaheb Phalke Film Foundation Award
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 6:57 PM
Share

Dadasaheb Phalke Film Foundation Award: દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ (Dadasaheb Phalke Award) માટેની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે. દર વર્ષે આ એવોર્ડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બેસ્ટ પર્ફોમન્સ કરનારા કલાકારોને આપવામાં આવે છે. આ વખતે પણ આ કાર્યક્રમ પૂરજોશમાં યોજાય તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ શો મુંબઈના મુકેશ પટેલ ઓડિટોરિયમમાં સાંજે 6 વાગ્યે શરૂ થઈ ગયો છે. આ દરમિયાન બોલિવુડ અને ટીવી જગત સાથે જોડાયેલા ઘણા કલાકારો સામેલ થશે. વિવિધ કેટેગરીમાં સ્ટાર્સને સન્માનિત કરવામાં આવશે. તો તમને તમામ કેટેગરી વિશે જણાવીયે.

1- OTT- આજનો યુગ OTT પ્લેટફોર્મનો યુગ છે અને આ યુગમાં ટેલેન્ટની સાચી ઓળખ અને તેની સાથે યોગ્ય ન્યાય થઈ રહ્યો છે. તો પછી તેમનું સન્માન કેમ ન કરવું. ઓટીટીને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે. તે તમામ સિરીઝ વિશે જણાવવું.

  • બેસ્ટ સિરીઝ
  • બેસ્ટ મેલ એક્ટર
  • બેસ્ટ ફીમેલ એક્ટર
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર

2- ફિલ્મ- ઓટીટી સિવાય આ એવોર્ડ શોમાં વર્ષની રિલીઝ થયેલી મોટી ફિલ્મો પણ સામેલ છે અને બેસ્ટ ફિલ્મને એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે આ વર્ષે કઈ ફિલ્મ જીતે છે. ફિલ્મ સેક્શન માટેની કેટેગરી નીચે મુજબ છે.

  • બેસ્ટ મેલ એક્ટર
  • બેસ્ટ ઈન્સ્પારિંગ એક્ટ્રેસ
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ
  • બેસ્ટ એક્ટર ઈન નેગેટિવ રોલ
  • બેસ્ટ સિંગર ફીમેલ
  • બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર
  • લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
  • 50 યર્સ આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રિબ્યૂશન ટૂ ઈન્ડિયન સિનેમા

3- ટેલિવિઝન- ઓટીટી અને ફિલ્મો સિવાય નાના પડદાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને આ સેક્શનમાં ઘણી કેટેગરીને પણ સામેલ કરવામાં આવી છે.

  • બેસ્ટ સિરીયલ
  • બેસ્ટ કોમેડી સિરીયલ
  • બેસ્ટ મેલ એક્ટર
  • બેસ્ટ ફીમેલ એક્ટર
  • બેસ્ટ કોમેડી એક્ટર
  • બેસ્ટ એક્ટર ઈન નેગેટિવ રોલ
  • બેસ્ટ રાઈઝિંગ સ્ટાર

આ પણ વાંચો : કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફર્યા બાદ આરાધ્યા બચ્ચનની સ્ટાઈલના થયા વખાણ, જુઓ Viral Video

આ સિવાય આ એવોર્ડ શોની ખાસ વાત એ છે કે માત્ર હિન્દી જ નહીં પરંતુ દેશની અન્ય મોટી ભાષાઓનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં ગુજરાત, મરાઠી અને ભોજપુરી સિનેમાની ફિલ્મો અને તેના કલાકારોને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">