AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દબંગ-3નું પોસ્ટર સામે આવ્યું, સલમાન ખાનની ‘હબીબી’ બનીને આવી સોનાક્ષી

બોલિવુડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ દબંગ-3ને લઇ આવ્યા છે ખુશીના સમાચાર…સલમાન ખાને આ ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન દબંગ-3ની એકટ્રેસ સોનાક્ષી સિન્હા વિશે જણાવી રહ્યા છે. સલમાન ખાન સોનાક્ષીના પોસ્ટર સામે ઊભા રહી કહી રહ્યા છેકે,”આ છે અમારી સુપર સેકસી […]

દબંગ-3નું પોસ્ટર સામે આવ્યું, સલમાન ખાનની 'હબીબી' બનીને આવી સોનાક્ષી
Bhumi Gor
| Edited By: | Updated on: Oct 21, 2019 | 12:40 PM
Share

બોલિવુડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ દબંગ-3ને લઇ આવ્યા છે ખુશીના સમાચાર…સલમાન ખાને આ ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન દબંગ-3ની એકટ્રેસ સોનાક્ષી સિન્હા વિશે જણાવી રહ્યા છે. સલમાન ખાન સોનાક્ષીના પોસ્ટર સામે ઊભા રહી કહી રહ્યા છેકે,”આ છે અમારી સુપર સેકસી રજ્જો. હજુ પણ અમારી હબીબી.”

View this post on Instagram

#2DaysToDabangg3Trailer @aslisona @arbaazkhanofficial @saieemmanjrekar @prabhudheva @kichchasudeepa @nikhildwivedi25 @skfilmsofficial @saffron_bm

A post shared by Chulbul Pandey (@beingsalmankhan) on

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ફિલ્મ દબંગ-3નું મોશન પોસ્ટર પણ સલમાન ખાને શેર કર્યું છે. સલમાન ખાને તેના ફેન્સને વધુ એક ખુશ ખબરી આપી છે. તેમણે જણાવ્યું છેકે વર્ષ 2020માં ઇદ પર ફિલ્મ રાધે આવી રહી છે. સલમાન ખાનની ફિલ્મ દબંગ-3ને પ્રભુદેવાએ ડાયરેકટ કરી છે. પ્રભુદેવા જ ફિલ્મ રાધેના પ્રોજકટ પર પણ કામ કરી રહ્યા છે. રાધે વર્ષ 2009માં આવેલી ફિલ્મ વોન્ટેડની સિક્વલ છે. ફિલ્મ વોન્ટેડને પણ પ્રભુદેવાએ ડાયરેકટ કરી હતી.

સલમાન ખાનની મચઅવેટેડ ફિલ્મ દબંગ-3નું શૂટિંગ પુરુ થઇ ગયું છે. સલમાને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વાતની જાણકારી આપી હતી. ફિલ્મ દબંગ-3 20ડિસેમ્બરે રીલીઝ થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
g clip-path="url(#clip0_868_265)">