AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ‘ધુરંધર’ની સિંગર જાસ્મીન સેન્ડલસે કરી સગાઈ, સ્ટેજ પર તેના મંગેતરનો પરિચય કરાવ્યો

Jasmine Sandlas : ધુરંધર સિંગર જાસ્મીન સેડલેસ દિલ્લીની જેએલએન સ્ટેડિયમમાં કોન્સર્ટ કર્યો હતો. આ શો દરમિયાન સિંગરે હજારો ચાહકોની સામે પોતાનું એક મોટું રાઝ ખોલ્યું હતુ. તેમણે સગાઈની જાહેરાત કરી હતી આ સાથે તેના મંગેતરનો પણ પરિચય કરાવ્યો હતો.

Breaking News : ‘ધુરંધર’ની સિંગર જાસ્મીન સેન્ડલસે કરી સગાઈ, સ્ટેજ પર તેના મંગેતરનો પરિચય કરાવ્યો
Image Credit source: AI
| Updated on: Jul 12, 2026 | 9:06 AM
Share

પંજાબી -બોલિવુડ સિંગર જાસ્મીન સેન્ડલેસ ગત સાંજે 11 જુલાઈના રોજ દિલ્લીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમના કોન્સર્ટ કર્યો હતો. આ દરમિયાન હજારોની ભીડમાં સિંગરનો અવાજ સાંભળવા ચાહકો પહોંચ્યા હતા. પરંતુ જાસ્મીને પોતાના ચાહકોને એક મોટું સરપ્રાઈઝ આપ્યું હતુ. ધુરંધરના ગીતથી ચર્ચામાં આવેલી જાસ્મીને લાઈવ કોન્સર્ટમાં પોતાના સગાઈની જાહેરાત કરી હતી.

આટલું જ નહી તેમણે પહેલી વખત પોતાના મંગેતરને હજારો ચાહકોની વચ્ચે સ્ટેજ પર બોલાવ્યો હતો. આ દરમિયાન સિંગરે પોતાની સગાઈની વિંટી પણ ફ્લોન્ટ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

સગાઈની વિંટી ફ્લોન્ટ કરી

દિલ્લીમાં પોતાના ડ્રીમ ગર્લ ઈન્ડિયા ટુર કોન્સર્ટ દરમિયાન જાસ્મીન સેન્ડલેસે પરફોર્મન્સ અચાનક વચ્ચે રોકવામાં આવ્યું હતુ. ત્યારબાદ તેમણે કહ્યું કે, તે કોઈ ખાસ વ્યક્તિને સ્ટેજ પર બોલાવવા માંગે છે. ત્યારબાદ જાસ્મીને પોતાની સગાઈની વિંટી ફ્લોન્ટ કરી ખુલાસો કર્યો હતો. આટલું જ નહી સિંગરે લાઈવ શોમાં પોતાના મંગેતરની સામે પ્રેમ વ્યક્ત કર્યો હતો.

View this post on Instagram

જાસ્મીન સેન્ડલસે કરી સગાઈ

જાસ્મીન સેન્ડલસે પોતાના મંગેતરને સ્ટેજ પર બોલાવી બધાને ચોંકાવી દીધા હતા. કહ્યું યે હૈ મેરા સજના. બંને એકબીજાનો હાથ પકડ્યો હતો. જાસ્મીને સગાઈની વિંટી દેખાડી હતી. આ મુમેન્ટ જોઈ ચાહકો ખુશ થયા હતા. જાસ્મીન સેન્ડલસેનો મંગેતર ચૌધરી સાહબ કહેતા ચાહકોને પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ જાસ્મીન સ્ટેજ પર બધાની સામે તેના મંગેતર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતી જોવા મળી અને પછી આ દંપતીએ એકબીજાને ગળે પણ લગાવ્યા.

જાસ્મીન ક્યારે લગ્ન કરશે?

જાસ્મીને પોતાના મંગેતરના નામ કે તેના વિશે વધારે જાણકારી શેર કરી નથી. પરંતુ તેની આ સરપ્રાઈઝે ચાહકોને ખુશ કર્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બંનેનું બોન્ડિંગ સુંદર જોવા મળી રહ્યું છે. ચાહકો બંનેને શુભકામના પણ પાઠવી રહ્યા છે.જાસ્મીન હાલમાં તેના “ડ્રીમ ગર્લ ઇન્ડિયા ટૂર 2026” દરમિયાન વિવિધ શહેરોમાં લાઇવ પર્ફોર્મ કરી રહી છે. તેની સગાઈની જાહેરાત બાદ, તેના ચાહકો તેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
રોકાણ માટે સમય ઘણો સાનુકૂળ રહેશે, નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે
રોકાણ માટે સમય ઘણો સાનુકૂળ રહેશે, નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
g clip-path="url(#clip0_868_265)">