AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 1600 કરોડમાં બનેલી ‘ધુરંધર 2’ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ, શું છે આખો મામલો?

Dhurandhar 2 : રણવીર સિંહની ધુરંધર 2 જેમ જેમ હિટ જઈ રહી છે. તેમ કોઈના કોઈ નવો વિવાદ સામે આવી રહ્યો છે. 1600 કરોડની કમાણી કરનારી ધુરંધર 2 ક્યા વિવાદમાં ફસાય છે.ચાલો તેના વિશે આખો મામલો જાણીએ.

Breaking News : 1600 કરોડમાં બનેલી 'ધુરંધર 2' કાનૂની મુશ્કેલીમાં ફસાઈ, શું છે આખો મામલો?
| Updated on: Apr 09, 2026 | 10:45 AM
Share

રણવીર સિંહની ધુરંધર 2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે અત્યારસુધી 1600 કરોડનું કલેક્શન કર્યુંછે. હવે આશા છે કે, ટુંક સમયમાં ફિલ્મ 1700 કરોડનું કલેક્શન કરી લેશે. ફિલ્મને લઈ શાનદાર માહૌલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી બાજુ કોઈના કોઈ વિવાદ પણ સામે આવી રહ્યો છે. હાલમાં એક ફિલ્મ મેકર્સે ધુરંધર2ના મેકર્સ પર ફિલ્મની સ્ટોરી ચોરી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ હવે ફરી મેકર્સનું ટેન્શન વધી ગયું છે. બોલિવુડ પ્રોડક્શન કંપનીએ આદિત્ય ધરના પ્રોડક્શન હાઉસ ‘B62 સ્ટુડિયો વિરુદ્ધ એક કેસ દાખલ કર્યો છે.Trimurti Films આરોપ લગાવ્યો કે, તેની ધુરંધર 2માં ‘Rang De Lal’ ગીત પરવાનગી વગર ઉપયોગમાં લીધું છે.

‘ધુરંધર 2’ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ

આખો મામલો ગીતના રાઈટ્સને લઈને છે. આ ગીતનું ઓરિજનલી Anand Milind મળી કંપોઝ કર્યું હતુ. ત્યારબાદ આના લિરિક્સ Sameer Anjaanએ લખ્યા હતા. જે આ ગીત1989માં આવેલી ફિલ્મ ‘Tridev’ માં સામેલ હતુ.આ ગીતને Amit Kumar અને Sapna Mukherjeeએ પોતાનો અવાજ આપ્યો છે.આ ગીત પાછળ DHURANDHAR 2 ફસાઈ ગઈ છે. અત્યારસુધી મેકર્સે આ મામલે કાંઈ કહ્યું નથી. હવે જોવાનું રહેશે કે, આદિત્ય ધર આ મામલો કેવી રીતે સ્પષ્ટ કરે છે.

રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2 રિલીઝ થઈ તેના 3 અઠવાડિયાનો સમય થઈ ચૂક્યો છે. 3 અઠવાડિયામાં ફિલ્મ ધમાલ મચાવી દીધી છે. દુનિયા ભરમાં ફિલ્મ શાનદાર કલેક્શન કરી રહી છે. ધુરંધર 2 એ 21માં દિવસે સૈકનિલ્કના રિપોર્ટ મુજબ 7.09 કરોડની કમાણી કરી છે.ભારતમાં નેટ કલેક્શન 1041.27 કરોડ થઈ ચૂક્યું છે. તો બીજી બાજુ ફિલ્મનું ગ્રોસ કલેક્શન 1246.67 કરોડ રુપિયા છે.જો આપણે ફિલ્મના વર્લ્ડ કલેક્શન પર નજર કરીએ તો, ફિલ્મે અત્યાર સુધીમાં 1653.67કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

આ ફિલ્મ 2026 ની ટોચની 10 સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં પણ સામેલ થઈ ગઈ છે. એક ભારતીય ફિલ્મ માટે વૈશ્વિક બ્લોકબસ્ટર ફિલ્મો સાથે ટક્કર લેવાની મોટી તક છે.

Breaking News : ધુરંધરના હમઝાને તો હવે આખી દુનિયા ઓળખી ગઈ, હવે રણવીર સિંહનું નિકનેમ જાણો અહી ક્લિક કરો

Follow Us
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
બહારનું ખાવું મોંઘુ પડશે
બહારનું ખાવું મોંઘુ પડશે
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">