કિંગ ખાનનો દિકરો આર્યન નોરા ફતેહીને કરી રહ્યો છે ડેટ? શું છે વાઈરલ તસ્વીરનું સત્ય

શાહરુખના દિકરા આર્યન ખાન બોલિવુડ ડાન્સર નોરા ફતેહીને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે. વાસ્તવમાં બંન્ને એક વાર ન્યૂ યરની પાર્ટીમાં દુબઈમાં સાથે હોવાની ખબરો હતી. જે બાદ એક ફોટો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે.

કિંગ ખાનનો દિકરો આર્યન નોરા ફતેહીને કરી રહ્યો છે ડેટ? શું છે વાઈરલ તસ્વીરનું સત્ય
Aryan Khan And Nora Fatehi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2023 | 8:49 PM

સોશિયલ મીડિયામાંના યુગમાં લોકોની નજર બોલીવુડના એક્ટરો પર રહેતી હોય છે. ત્યારે કયા કલાકાર શું કરી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે તેમજ કોને મળી રહ્યા છે અને કોની સાથે અફેર ચાલી રહ્યું છે તે તમામ પર લોકોની નજર રહેતી હોય છે. ત્યારે આ દરમિયાન ન્યૂ યરની પાર્ટીની ઉજવણી કરતા ઘણા બોલિવુડ કલાકારોના ફોટો તેમજ વીડિયો સામે આવ્યા છે. ત્યારે તાજેતરમાં જ નવા વર્ષની પાર્ટી દરમિયાન તમન્ના ભાટિયા અને વિજય વર્માનો kissing સીન સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થયો હતો. જે બાદ હવે બોલિવુડના કિંગ ખાન શાહરુખનો દિકરા આર્યન ખાન અને બોલિવુડની એક્ટ્રેસ અને ડાંસર નોરા ફતેહી વચ્ચે કઈક ચાલી રહ્યુ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

તમને જણાવી દઈએ તો શાહરુખના દિકરા આર્યન ખાન બોલિવુડ ડાન્સર નોરા ફતેહીને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે. વાસ્તવમાં બંન્ને એક વાર ન્યૂ યરની પાર્ટીમાં દુબઈમાં સાથે હોવાની ખબરો હતી.જે બાદ એક ફોટો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ તસ્વીરોથી ચર્ચા શરુ થઈ

સોશિયલ મીડિયામાં અનેક સેલેબ્સના ન્યૂ યરની પાર્ટી મનાવતાા અનેક ફોટા સામે આવી રહ્યા છે, જે બાદ નોરા ફતેહી અને આર્યન ખાનની કેટલીક તસ્વીરો સામે આવી છે. જો કે આ તસ્વીરોમાં આર્યન અને નોરા બન્ને એક સાથે જોવા નથી મળ્યા પણ તે ફોટામાં એક છોકરી જોવા મળી રહી છે, જે આર્યન અને નોરા બન્નેની સાથે જોવા મળી રહી છે. તેમજ આ ફોટો એક જ જગ્યા પરથી લેવામાં આવી હોવાનું પણ જણાઈ રહ્યું છે.

બન્ને તસ્વીરો દુબઈ પાર્ટીની

સામે આવેલ આર્યન અને નોરાની તસ્વીરો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહી છે. ત્યારે આવું પણ કહેવાઈ રહ્યું છે કે આર્યન ખાને દુબઈમાં ન્યૂ યર પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી, જેમાં નોરા પણ સામેલ થઈ હતી. તેમજ પાર્ટીમાં બન્ને એ સાથે ડિનર પણ લીધુ હોવાની ચર્ચા ચાલી રહી છે. જે બાદ તસ્વીરો સામે આવતા જ બન્નેની વચ્ચે કઈક ચાલી રહ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

તસ્વીરો વાઈરલ થતા યુઝર્સનું રિએક્શન

બન્ને તસ્વીરો સામે આવતા સોશિયલ મીડિયા પર યુઝર્સ ઝડપથી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ આ વાતથી ચોંકી ઉઠ્યા છે તો કેટલાકનું કહેવું છે આવુ ના હોઈ શકે,કારણ કે બન્નેની ઉંમરમાં ઘણું અંતર છે તો એક યુઝરે કહ્યું કે તો પછી અનન્યાનું શું થશે?. ત્યારે આ બધી ખબરો વચ્ચે લોકો ખુશ પણ થઈ રહ્યા છે.

આર્યન થોડા સમયમાં કરી રહ્યો છે બોલીવુડમાં ડેબ્યુ

આર્યન ખાનની વાત કરીએ તો તે થોડા સમયમાં બોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. જોકે, કેમેરા પર આવતા પહેલા આર્યન કેમેરાની પાછળ પોતાનો નવો પ્રોજેક્ટ લખતો અને દિગ્દર્શિત કરતો જોવા મળી રહ્યો છે. આર્યનની આ ફિલ્મ શાહરૂખ અને ગૌરી ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ હેઠળ બની રહી હોવાના એહવાલ છે તેમજ તે આર્યનની આ દિગ્દર્શિત ડેબ્યૂ વેબ સિરીઝ હશે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">