AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 વર્ષ પછી ફરી અજય દેવગન ભ્રષ્ટાચાર પર કરશે પ્રહાર, Raid 2 ની રિલીઝ ડેટ આવી સામે

હાલમાં અજય દેવગન તેની અપકમિંગ ફિલ્મ 'મેદાન'ને લઈને ચર્ચામાં છે. જે 10 એપ્રિલે થિયેટરોમાં આવવા માટે તૈયાર છે. હવે જોવાનું એ રહેશે કે અજય દેવગનના ફેન્સને 'મેદાન' કેટલી પસંદ આવે છે. પરંતુ 'મેદાન' પહેલા જ તેની બીજી મોટી ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

6 વર્ષ પછી ફરી અજય દેવગન ભ્રષ્ટાચાર પર કરશે પ્રહાર, Raid 2 ની રિલીઝ ડેટ આવી સામે
Raid 2
| Updated on: Mar 31, 2024 | 5:31 PM
Share

આ વર્ષ અજય દેવગન માટે ફિલ્મોથી ભરેલું છે. 10 એપ્રિલે તેની ફિલ્મ ‘મેદાન’ રિલીઝ થવાની છે, જે બોક્સ ઓફિસ પર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ સાથે ટકરાશે. પરંતુ આ પહેલા અજય દેવગનની ફિલ્મ રેડના પાર્ટ 2ની એટલે કે ‘રેડ 2’ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. એક્ટર યશપાલ શર્માએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે.

અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘રેડ 2’ની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. શેર કરેલા પોસ્ટરમાં રેડ 2 ની રિલીઝ તારીખ 15 નવેમ્બર 2024 દર્શાવવામાં આવી છે. પરંતુ મેકર્સ દ્વારા ફિલ્મની રિલીઝ ડેટ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. હવે ફિલ્મનો બીજો ભાગ પહેલા પાર્ટના 6 વર્ષ પછી આવશે. રિપોર્ટ્સ મુજબ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીમાં જ શરૂ કરવામાં આવ્યું હતું. આ વખતે પણ રિતેશ દેશમુખ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં છે. તે અજય દેવગન સાથે ટક્કર કરતો જોવા મળશે.

રેડ 2 ફિલ્મ

અજયની સાથે ફિલ્મ ‘રેડ 2’માં વાણી કપૂર, સાઉથ સ્ટાર રવિ તેજા અને રજત કપૂર જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. વર્ષ 2018માં રિલીઝ થયેલી તેની પહેલી ફિલ્મ ‘રેડ’માં ઈલિયાના ડીક્રુઝ લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી. પરંતુ આ વખતે અજયની સામે વાણી કપૂર હશે. આ વખતે પણ અજય ઈન્કમટેક્સ ઓફિસર અમય પટનાયકની ભૂમિકા ભજવી રહ્યો છે.

આ ફિલ્મમાં જોવા મળશે અજય દેવગન

તમને જણાવી દઈએ કે અજય દેવગનની ફિલ્મ ‘મેદાન’ની સાથે ફિલ્મ ‘ઓરોં મેં કહાં દમ થા’ પણ એપ્રિલમાં જ રિલીઝ થશે. તેની ફિલ્મ 26 એપ્રિલે થિયેટરોમાં આવશે. આ સિવાય ફિલ્મ ‘સિંઘમ અગેન’ પણ આ વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થશે. આ વર્ષે અજય એક પછી એક ફિલ્મ સાથે મોટા પડદા પર ધૂમ મચાવવા જઈ રહ્યો છે. આ સિવાય તેની ફિલ્મ ‘શૈતાન’ના પાર્ટ 2ની પણ ચર્ચા છે જેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

આ પણ વાંચો: જેલમાંથી બહાર આવ્યાના 8 દિવસ બાદ યુટ્યુબર એલ્વિશ યાદવ વિરુદ્ધ ફરી નોંધાઈ FIR, જાણો શું છે મામલો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">