AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baarish Ban Jaana Song: હિના ખાન અને શાહિર શેખનું બારિશ સોંગના Lyrics, જુઓ Video

વરસાદની રોમેન્ટિક સિઝનમાં જબરદસ્ત સોંગના લીરિક્સ અને વીડિયો જુઓ અહીં. જો કે આ અગાઉ અમે અનેક સોંગના લિરિક્સ અને વીડિયો આપની સાથે શેર કર્યા છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો

Baarish Ban Jaana Song: હિના ખાન અને શાહિર શેખનું બારિશ સોંગના Lyrics, જુઓ Video
Baarish Ban Jaana Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 4:04 PM
Share

Baarish Ban Jaana: પાયલ દેવ અને સ્ટેબિન બેન દ્વારા ગાવાયેલુ સુપર હિટ Rainy Season song બારિશ બન જાના ગીત જબરદસ્ત છે. વરસાદની સિઝનમાં વરસાદ રિલેટેડ ગીતો સાંભળવા ગમતા હોય છે. ત્યારે તેમાંથી જ એક બારિશ બન જાના સોંગ પણ તમને ગમશે. આ ગીત 2022માં રીલિઝ થયેલુ ગીત છે. જેના લિરિક્સ કુણાલ વર્માએ લખ્યા છે અને સંગીત પાયલ દેવે આપ્યું છે. બારિશ બન જાના ગીતનો મ્યુઝિક વીડિયો આદિત્ય દત્ત દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યો છે. તેમજ આ આ એક આલ્બમ Song છે જેમાં હિના ખાન અને શાહિર શેખ કાસ્ટમાં છે.

Baarish Ban Jaana Song Lyrics:

મેરી કિસ્મતો કો મિલે હાથ તેરે ફિર સે લેકીરેં દિખને લગી

દેખા તુમ્હેં તો ઐસા લગા હૈ જૈસે યે આંખે ધડકને લાગી રહું ઉમર ભર મેં તેરી તુ મેરા

જબ મેં બાદલ બન જાઉં તુમ ભી બારિશ બન જાના જો કમ પડ જાયે સાંસે તુ મેરા દિલ બન જાના

રિમ ઝિમ સાવન કી બુંદેં તુ હર મૌસમ બરસાના જો કમ પડ જાયે સાંસે તુ મેરા દિલ બન જાના

મેરે લબોં સે આયે કભી ભી હો નામ પેહલા તેરા મેરી ઝુબાન પે ચાહે જમાના મુંહ મોડ લે પાર હર પલ તુ રેહના મેરા બસ યે દુઆ હૈ

બના લુંગી મેં અબ તુઝે હી ખુદા

જબ મેં બાદલ બન જાઉં તુમ ભી બારિશ બન જાના જો કમ પડ જાયે સાંસે તુ મેરા દિલ બન જાના

રિમ ઝિમ સાવન કી બુંદેં તુ હર મૌસમ બરસાના જો કમ પડ જાયે સાંસે તુ મેરા દિલ બન જાના

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">