AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાના પગ, નાના હાથ… અરબાઝ અને શૂરાએ સિપારાની પહેલી ઝલક બતાવી, જુઓ Photos

Sipaara Khan First Photo: અરબાઝ અને શૂરાની દીકરીની પહેલી ઝલક સામે આવી અરબાઝ અને શૂરા ખાને ઇન્સ્ટાગ્રામ પર પોતાની દીકરીના નાના હાથ અને પગના ફોટા શેર કરીને લખ્યું, "તે નાની હોઈ શકે છે, પણ તે આપણા હૃદયની ખૂબ નજીક છે."

નાના પગ, નાના હાથ… અરબાઝ અને શૂરાએ સિપારાની પહેલી ઝલક બતાવી, જુઓ Photos
| Updated on: Nov 19, 2025 | 6:43 PM
Share

બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન અને તેમની પત્ની શૂરા ખાને પોતાની દીકરી સિપારાની પહેલી ઝલક ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બંનેએ પોતાની નાની રાજકુમારીના નાના હાથ અને પગના સુંદર ફોટા પોસ્ટ કરતા જ સોશિયલ મીડિયા પર પ્રેમની કમેન્ટ્સનો વરસાદ થઈ ગયો.

દીકરીના જન્મના દોઢ મહિના પછી પહેલી ઝલક શેર

અરબાઝ અને શૂરાએ પોતાની દીકરી સિપારાની પહેલી તસવીર તેના જન્મના લગભગ 1.5 મહિના પછી શેર કરી. ફોટો વાયરલ થતાં જ ફેન્સ અને સેલિબ્રિટીઓએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. પોસ્ટ સાથે તેમણે એક ખૂબ જ મીઠું કેપ્શન લખ્યું હતું, “સૌથી નાના હાથ અને પગ, પણ આપણા હૃદયનો સૌથી મોટો ભાગ.”

Instagram पर यह पोस्ट देखें

sshura Khan (@sshurakhan) द्वारा साझा की गई पोस्ट

ગયા મહિને 5 ઓક્ટોબરે શૂરા ખાને દીકરીને જન્મ આપ્યો હતો અને તેનું નામ સિપારા રાખવામાં આવ્યું. આ બંનેનુ પહેલુ સંતાન છે. અરબાઝની પ્રથમ પત્ની મલાઇકા અરોરા સાથે તેમને અરહાન ખાન નામનો પુત્ર પણ છે.

સેલેબ્સ અને ચાહકોની શુભેચ્છાઓ

ભલે જ અરબાઝ અને શૂરાએ હજુ સુધી દીકરીનો ચહેરો જાહેર કર્યો નથી, પરંતુ તેના નાના હાથ અને પગ જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે. મંદાના કરીમી, યુલિયા વંતુર, મહિપ કપૂર સહિત અનેક સેલેબ્સે હાર્ટ ઇમોજી સાથે શુભેચ્છાઓ પાઠવી. ગૌહર ખાનએ લખ્યું, “અલ્લાહ તમને ખુશ રાખે.”

ફેન્સ પણ પાછળ રહ્યા નહોતાં. એક યુઝરે લખ્યું, “માશાલ્લાહ, અલ્લાહ તેને લાંબું સ્વાસ્થ્ય આપે અને ખરાબ નજરથી બચાવે.” ફોટોને પોસ્ટ થતા જ હજારો લાઈક્સ અને સેંકડો કોમેન્ટ મળી ગઈ.

પરિણીતી અને રાઘવે પણ તેમના બાળકની ઝલક શેર કરી

થોડા દિવસો પહેલાં પરિણીતી ચોપરા અને તેમના પતિ રાઘવ ચઢ્ઢાએ પણ તેમના પુત્રની પહેલી ઝલક ફેન્સ સાથે શેર કરી હતી. તેઓએ પોતાના બાળકનું નામ ‘નીર’ રાખ્યું છે. પોસ્ટમાં તેઓએ લખ્યું, “જલસ્ય રૂપમ, પ્રેમસ્ય સ્વરૂપમ – તત્ર એવ નીર…” તેઓએ જણાવ્યું કે તેમના પુત્રના જન્મથી તેમના જીવનમાં શાંતિ અને આનંદ આવી ગયા છે.

ભારતીયોની નવી ક્રશ! લાખો ચાહકોના દિલમાં ઘર કરી બેસી આ મરાઠી અભિનેત્રી

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">