Anil Kapoor ની પત્ની સુનિતાએ એનિવર્સરી પર શેર કર્યો અભિનેતાનો આ રમૂજી વીડિયો, લખ્યું – ‘મારા પાગલ પતિ’

અનિલ કપૂર અને તેમની પત્ની સુનિતા કપૂરે 19 મે ના રોજ તેમની 37 મી મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી. અનિલે જ્યા સુનિતા સાથે કેટલાક અનસીન ફોટોઝ શેર કર્યા છે, તો સુનિતાએ તેમના ઇન્સ્ટા પર અનિલ સાથે એક રમૂજી વીડિયો શેર કર્યો છે

Hiren Buddhdev
| Edited By: | Updated on: May 20, 2021 | 3:08 PM

અનિલ કપૂર અને તેમની પત્ની સુનિતા કપૂરે 19 મે ના રોજ તેમની 37 મી મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી. આ પ્રસંગે બંનેએ સોશિયલ મીડિયા દ્વારા એકબીજાને અભિનંદન આપ્યા હતા. તેમના ઇન્સ્ટાગ્રામ પર, બંનેએ એકબીજા માટે એક સરસ પોસ્ટ શેર કરી અને જણાવ્યું કે તેઓ એક બીજા માટે કેટલા ખાસ છે.

અનિલે જ્યા સુનિતા સાથે કેટલાક અનસીન ફોટોઝ શેર કર્યા છે, તો સુનિતાએ તેમના ઇન્સ્ટા પર અનિલની સાથે એક રમૂજી વીડિયો શેર કર્યો છે જેમાં અભિનેતા મદમસ્ત થઈને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

સુનિતાએ જે વીડિયો શેર કર્યો છે તે એક પાર્ટીનો લાગે છે જેમાં આ બંને સિવાય ઘણા લોકો મજા કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં અનિલ પોતાના પ્રખ્યાત ગીત ‘રમતા જોગી’ પર જમીન પર બેસીને નાચતા જોવા મળે છે અને તેમનો ડાન્સ જોઈને પછી, દરેક લોકો તેમને ચીયરઅપ કરી રહ્યા છે.

વીડિયો શેર કરતાં સુનિતાએ લખ્યું કે, ‘મારા પાગલ અને ક્રેઝી પતિ. આ 37 વર્ષોને શાનદાર બનાવવા બદલ આભાર. કૃપા કરી મને આ રીતે એન્ટરટેઇન કરતા રહો. તમને ખૂબ પ્રેમ કરું છું ‘.

 

 

 

View this post on Instagram

 

A post shared by Sunita Kapoor (@kapoor.sunita)

આ અગાઉ અનિલ કપૂરે એનિવર્સરીનાં પ્રસંગ પર સુનિતા અને તેમના પરિવાર સાથે કેટલાક ફોટા શેર કર્યા હતા. જેમાં તેમની પુત્રી સોનમ કપૂર, રિયા કપૂર, પુત્ર હર્ષવર્ધન કપૂર, જમાઈ આનંદ આહુજા, ભાઈ સંજય કપૂર અને બોની કપૂર, શ્રીદેવી, જાનવી કપૂર, મહિપ કપૂર, શનાયા કપૂર અને અંશુલા કપૂર પણ જોવા મળ્યા હતા.

આ ફોટાઓને શેર કરતાં અનિલે લખ્યું કે, ‘અમારી લવ સ્ટોરીની સામેની તમામ લવ સ્ટોરીઝ અને ક્વોટ્સ ટૂંકા પડે છે. હું જાણું છું કે જો તમે મારી સાથે હો, તો હું સુરક્ષિત, પ્રેમ અને ખુશી અનુભવું છું. તમે અમારા પરિવારનો એક મજબૂત આધારસ્તંભ છો. અમને ખબર નથી કે જો તમે અમારા જીવનમાં ન રહ્યા તો અમે અમારા જીવનમાં શું કરીશું.

હું વચન આપું છું કે હું આખી જિંદગી તમને પ્રેમ અને કિંમતી મહેસુસ કરાવતો રહીશ, તે જ રીતે જેવી રીતે તમે ડિઝર્વ કરો છો હેપી એનિવર્સરી ‘.

 

 

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor)

 

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">