AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KBC 18ના સ્ટેજ પર અમિતાભ બચ્ચને ડોક્ટર ગણેશ બારૈયાને કહ્યું સારવાર કરાવવા તારી પાસે આવીશ, જાણો ગણેશે શું કહ્યું

KBC 18ના લેટેસ્ટ એપિસોડમાં જ્યારે ડોક્ટર ગણેશ બારૈયાએ અમિતાભ બચ્ચનને બોલિવુડના શહેનશાહ કહ્યું ત્યારે એવું શું થયું કે, અમિતાભ બચ્ચને કહ્યું મને આ શબ્દ પસંદ નથી. જાણો કેબીસીના સેટનો આ રસપ્રદ કિસ્સો.

KBC 18ના સ્ટેજ પર અમિતાભ બચ્ચને ડોક્ટર ગણેશ બારૈયાને કહ્યું સારવાર કરાવવા તારી પાસે આવીશ, જાણો ગણેશે શું કહ્યું
| Updated on: Aug 14, 2026 | 12:39 PM
Share

Kaun Banega Crorepati 18 : કૌન બનેગા કરોડપતિ 18 સતત ચર્ચામાં છે. હાલમાં સોની ટીવી પર ઓન એર થયેલા એક લેટેસ્ટ એપિસોડમાં ભાવનગરના બહાદુર ડોક્ટર ગણેશ બારૈયા હોટસીટ પર પહોંચ્યા હતા. તેની લંબાઈ માત્ર 3 ફીટ છે પરંતુ તેનો જુસ્સો ખુબ મોટો છે. ડો. ગણેશ બારૈયાની સંધર્ષની સ્ટોરી અને તેના જુસ્સાને જોઈ અમિતાભ બચ્ચને ખુબ વખાણ કર્યા હતા. પરંતુ આ વચ્ચે સેટ પર એક ક્ષણ એવી આવી કે, બિગ બીએ શાલીનતાથી એક શબ્દનો ઉપયોગ કર્યો હતો.

વાતચીત દરમિયાન જ્યારે ડોક્ટર ગણેશ બારૈયએ બિગ બી અને બોલિવુડના ગુણગાન ગાયા, ત્યારે અમિતાભ બચ્ચને તેમને ખૂબ જ મહત્વપૂર્ણ પાઠ શીખવ્યો હતો.

રમત દરમિયાન બિગ બીએ ડોક્ટર ગણેશ બારૈયા ને કહ્યું અમે બહારથી તો સારા છીએ. પરંતુ જો કોઈ સારવાર કરાવવાનો વાળો આવ્યો તો તમારી પાસે આવશું. આના વિશે ડોક્ટર ગણેશ બારૈયાએ સ્માઈલ કરતા કહ્યું. તમે તો બોલિવુડના શહેનશાહ છો. આટલા મોટા દિગ્ગજ કલાકાર છો. તમારે મારા જેવા નાના ડોક્ટર પાસે સારવાર કરાવવાની જરુર કેમ પડશે.

સ્વાસ્થ મામલે બધા બરાબર પર

આ સાંભળતા જ અમિતાભ બચ્ચને સ્માઈલ કરતા કહ્યું ડોક્ટર સાહેબ આ 3-4 ઉપલ્બધિઓ આપી છે. શહેનશાહ અને બીજું બધુ તેનો ડોક્ટર અને સ્વાસ્થ સાથે શું લેવા દેવા. સ્વાસ્થ મામલે તો આપણે બધા બરાબરી પર છીએ.

મને બોલિવુડ શબ્દ પસંદ નથી: ગણેશ બારૈયા

આ વાતચીતને આગળ વધારતા અમિતાભ બચ્ચને આ શબ્દ પર આપત્તિ વ્યક્ત કરી હતી.જેનો ઉપયોગ ભારતીય સિનેમા માટે કરવામાં આવે છે. તેમણે ગણેશ બારૈયાને પ્રેમથી કહ્યું. એક વાત ડોક્ટર સાહેબ આ જે શબ્દ છે ને બોલિવુડ આ મને બિલકુલ પસંદ નથી. તમે આને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી કહો. બિગ બીની આ વાત પર ડો. ગણેશ બારૈયાને હા પાડી. અમિતાભ બચ્ચન કેટલાક વર્ષોથી માને છે કે, આપણી એક સમુદ્ધ ભાષા અને સાંસ્કૃતિક ઓળખ છે. આ માટે હિન્દી સિનેમાને કોઈ વિદેશી શબ્દના રુપમાં બોલિવુડ કહેવા કરતા ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી કહેવું સાચું સન્માન છે.

Breaking News : KBC18માં ભાવનગરના ડૉ. ગણેશ બારૈયાને જોઈને અમિતાભ બચ્ચન ઈમોશનલ થયા અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">