બિગ બીએ આ કારણસર જયા બચ્ચન સાથે કર્યા લગ્ન, કારણ જાણીને થઈ જશો હેરાન…

કૌન બનેગા કરોડપતિનો એક પ્રોમો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) તેમના લગ્ન સાથે જોડાયેલા કેટલાક મોટા ખુલાસા કરતા જોવા મળી રહ્યા છે. તેને કહ્યું કે તે જયા બચ્ચનને કેમ પસંદ કરે છે.

બિગ બીએ આ કારણસર જયા બચ્ચન સાથે કર્યા લગ્ન, કારણ જાણીને થઈ જશો હેરાન...
Amitabh Jaya Bachchan Wedding Anniversary
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2022 | 5:12 PM

અમિતાભ બચ્ચન અને તેમની પત્ની એક્ટ્રેસ જયા બચ્ચન ઈન્ડસ્ટ્રીમાં 80ના દાયકાના પાવર કપલ છે, પરંતુ આજે પણ હિન્દી સિનેમામાં તેમનાથી વધુ લોકપ્રિય જોડી ભાગ્યે જ કોઈ હશે. લોકો ઘણીવાર એક્ટરને તેની લવ લાઈફ સાથે જોડાયેલી બાબતો વિશે પૂછે છે. બિગ બી ભાગ્યે જ આ વિશે જવાબ આપે છે. હાલમાં, કૌન બનેગા કરોડપતિનો એક પ્રોમો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જયા અને તેમના લગ્ન વિશે કેટલાક ખુલાસા કરતા અમિતાભ બચ્ચન જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા પ્રોમોમાં પ્રિયંકા નામની સ્પર્ધકના સવાલ પર અમિતાભ કહે છે કે તેમને જયા બચ્ચનના લાંબા વાળ ખૂબ જ પસંદ આવ્યા હતા. તેમજ બિગબીએ આ દરમિયાન પ્રિયંકાના લાંબા વાળના વખાણ કર્યા હતા. તેને કહ્યું કે પ્રિયંકા જી, અમે અમારા આવનાર તમામ સ્પર્ધકોને પૂછીએ છીએ કે તમે આ દિવસોમાં શું કરી રહ્યા છો. આના પર પ્રિયંકાએ જવાબ આપ્યો કે “હું એકેડેમી ઓફ બ્યુટી એન્ડ વેલનેસમાં મેનેજર તરીકે કામ કરું છું.” આના પર બિગ બી કહે છે, “દેવીજી, તમારા વાળ ખૂબ જ સુંદર છે.”

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

અહીં જુઓ શોનો પ્રોમો

લાંબા વાળ જયા સાથે લગ્ન કરવાનું હતું કારણ

આની આગળ અમિતાભ બચ્ચન મજાકમાં કહે છે કે મેં જયા બચ્ચન સાથે તેમના લાંબા વાળના કારણે લગ્ન કર્યા હતા. મેં મારી પત્ની સાથે લગ્ન કર્યા કારણ કે તેના વાળ ઘણા લાંબા હતા. આની આગળ, અમિતાભ બચ્ચન કહે છે કે “પ્રિયંકા જી બીજી વ્યક્તિગત પ્રશંસા છે, તમારો ડાબો હાથ ઊંચો કરો. જે બાદ સ્પર્ધકના ટેટૂ તરફ ઈશારો કરતા તેમને કહ્યું કે પહેલા એ જણાવો કે તે શું દર્શાવી રહ્યું છે? જે પછી પ્રિયંકાએ તેના ટેટૂની ખાસિયત જણાવી.

બિગ બીએ ‘ઉંચાઈ’માં ભજવ્યું શાનદાર પાત્ર

વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન પાસે ઘણા મોટા પ્રોજેક્ટ છે જેના પર તેઓ કામ કરી રહ્યા છે. હાલમાં જ તેની ફિલ્મ ‘ઊંચાઈ’ રીલિઝ થઈ છે જે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અનુપમ ખેર, બોમન ઈરાની, ડેની, નીના ગુપ્તા અને પરિણીતી ચોપરા મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા મિત્રતા પર આધારિત છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">