AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kya Loge Tum Song: અક્ષય કુમારનું લેટેસ્ટ આલ્બમ સોન્ગ ક્યા લોગે તુમનો જુઓ VIDEO

સુપરસ્ટાર અક્ષય કુમારને નવું નવું કરવાનો શોખ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, અક્ષય કુમાર ફિલ્મોની સાથે સાથે નવા મ્યુઝિક વીડિયોમાં પણ દેખાઈ રહ્યો છે. ત્યારે આ દરમિયાન અક્ષય કુમાર 'ક્યા લોગો તુમ' ગીતમાં જોવા મળી રહ્યો છે.

Kya Loge Tum Song: અક્ષય કુમારનું લેટેસ્ટ આલ્બમ સોન્ગ ક્યા લોગે તુમનો જુઓ VIDEO
kya loge tum song
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 1:26 PM
Share

બી પ્રાક દ્વારા ગવાયેલું લેટેસ્ટ આલ્બમ સોંગ ક્યા લોગે તુમ જેણે માત્ર થોડા જ દિવસોમાં 100 મિલિયનથી પણ વધુ વ્યૂઝ મેળવી લીધા છે. આ સોંગ ઝોહરાજાબીનનું તદ્દન નવું હિન્દી ગીત છે અને આ નવીનતમ ગીતમાં અક્ષય કુમાર, અમાયરા દસ્તુર જોવા મળી રહ્યા છે. ક્યા લોગે તુમ ગીતના બોલ જાની દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે તેનું સંગીત બી પ્રાક દ્વારા આપવામાં આવ્યું છે અને વિડિયો અરવિન્દ્ર ખૈરા દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યો છે.

Kya Loge Tum Song Lyrics:

અરે દૌલત યા શોહરત દુઆ લોગે તુમ યા કોયી મહેલ નયા લોગે તુમ

અરે દૌલત યા શોહરત દુઆ લોગે તુમ યા કોયી મહેલ નયા લોગે તુમ

યાર મેરે તુ બાતા દે મુઝે હો યાર મેરે તુ બાતા દે મુઝે હો મેરી જિંદગી સે જાને કા ક્યા લોગે તુમ

મેરી જિંદગી સે જાને કા ક્યા લોગે તુમ મેરી જિંદગી સે જાને કા ક્યા લોગે તુમ

યે ચાંદ યા તારે હવા લોગે તુમ યા લખને કી મેરી કાલા લોગે તુમ

યાર મેરે તુ બાતા દે મુઝે હો યાર મેરે તુ બાતા દે મુઝે હો મેરી જિંદગી સે જાને કા

અરે કુછ તો બોલ મુંહ તો ખોલ પ્યાર ભી ધૂંધ કે દે દેંગે અરે કુછ તો બોલ મુંહ તો ખોલ પ્યાર ભી ધૂંધ કે દે દેંગે

ઔર ક્યા કરદેં તુઝકો હમ નયા યાર ભી ધૂંધ કે દે દેંગે

ઔર ક્યા કરદેં તુઝકો હમ નયા યાર ભી ધૂંધ કે

હો મુઝકો યુ જલદી ભુલા લોગે તુમ હો જબ ઘેરોં સે નઝરીન મિલા લોગે તુમ

યાર મેરે તુ બાતા દે મુઝે હો યાર મેરે તુ બાતા દે મુઝે હો મેરી જિંદગી સે જાને કા

લાવારિસ હૈ પ્યાર તેરા ઘર બાર કોય નહિ તુ દુશ્મન હૈ અબ મેરા યાર વાર કોઈ નહિ

હો સંકી હૈ પાગલ હૈ પાગલ બનાતા હૈ જૈસે મૈને છોડા મુઝે આંખે યુન દિખાતા હૈ

હો પતા નહી ક્યા ચાહતા હૈ માન થોડી દે દેંગે જાન હૈ તો ક્યા હુઆ જાન થોડી દે દેંગે

હો મેરા ભી ઝમીર હૈ ઐસા થોડી હોતા હૈ જીંદગી મેં હર ચીઝ પૈસા થોડી હોતા હૈ

હો ઇશ્ક ભી કોય ચીઝ હૈ ખુદા હૈ ગવાહ હૈ હો જા જાની તુઝે મેરી યે બદદુઆ હૈ યે બદ્દુઆ હૈ

કે ચાહોગે જીસકો ગવા લોગે તુમ જો કરતે હો શાયરી ભુલા લોગે તુમ

યાર મેરે તુ બાતા દે મુઝે હો યાર મેરે તુ બાતા દે મુઝે હો મેરી જિંદગી સે જાને કા ક્યા લોગે તુમ

મેરી જિંદગી સે જાને કા ક્યા લોગે તુમ મેરી જિંદગી સે જાને કા ક્યા લોગે તુમ

હો મેરી જિંદગી સે જાને કા ક્યા લોગે તુમ

*************************************************************************************************************

Arey Daulat Ya Shohrat Dua Loge Tum Ya Koyi Mehal Naya Loge Tum

Arey Daulat Ya Shohrat Dua Loge Tum Ya Koyi Mehal Naya Loge Tum

Yaar Mere Tu Bata De Mujhe Ho Yaar Mere Tu Bata De Mujhe Ho Meri Zindagi Se Jaane Ka Kya Loge Tum

Meri Zindagi Se Jaane Ka Kya Loge Tum Meri Zindagi Se Jaane Ka Kya Loge Tum

Yeh Chand Ya Taare Hawa Loge Tum Ya Likhne Ki Meri Kala Loge Tum

Yaar Mere Tu Bata De Mujhe Ho Yaar Mere Tu Bata De Mujhe Ho Meri Zindagi Se Jaane Ka

Arey Kuchh Toh Bol Munh Toh Khol Pyar Bhi Dhoondh Ke De Denge Arey Kuchh Toh Bol Munh Toh Khol Pyar Bhi Dhoondh Ke De Denge

Aur Kya Kardein Tujhko Hum Naya Yaar Bhi Dhoondh Ke De Denge

Aur Kya Kardein Tujhko Hum Naya Yaar Bhi Dhoondh Ke

Ho Mujhko Yoon Jaldi Bhula Loge Tum Ho Jab Ghairon Se Nazrein Mila Loge Tum

Yaar Mere Tu Bata De Mujhe Ho Yaar Mere Tu Bata De Mujhe Ho Meri Zindagi Se Jaane Ka

Laawaris Hai Pyar Tera Ghar Baar Koyi Nahi Tu Dushman Hai Ab Mera Yaar Vaar Koyi Nahi

Ho Sanki Hai Paagal Hai Paagal Banata Hai Jaise Maine Chhoda Mujhe Aankhein Yoon Dikhata Hai

Ho Pata Nahi Kya Chahta Hai Maan Thodi De Denge Jaan Hai Toh Kya Hua Jaan Thodi De Denge

Ho Mera Bhi Zameer Hai Aisa Thodi Hota Hai Zindagi Mein Har Cheez Paisa Thodi Hota Hai

Ho Ishq Bhi Koyi Cheez Hai Khuda Hai Gawaah Hai Ho Ja Jaani Tujhe Meri Yeh Baddua Hai Yeh Baddua Hai

Ke Chahoge Jisko Gawa Loge Tum Jo Karte Ho Shayari Bhula Loge Tum

Yaar Mere Tu Bata De Mujhe Ho Yaar Mere Tu Bata De Mujhe Ho Meri Zindagi Se Jaane Ka Kya Loge Tum

Meri Zindagi Se Jaane Ka Kya Loge Tum Meri Zindagi Se Jaane Ka Kya Loge Tum

Ho Meri Zindagi Se Jaane Ka Kya Loge Tum

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">