Filmy challenge : એવું ગીત કે જેને તમામ જનરેશનના લોકો સાંભળવાનું પસંદ કરશે, જુઓ Video અને જણાવો, કોણ લેશે Challenge?

|

Jul 16, 2023 | 10:22 PM

કોણ લેશે ચેલેન્જ ? આ સીરિઝમાં Tv9 રોજ નવા વીડિયો આપના માટે લાવશે જેમાં કઈક નવું હશે. તમારે આ વીડિયો નિહાળી તેની નીચે આપવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે.

Filmy challenge : એવું ગીત કે જેને તમામ જનરેશનના લોકો સાંભળવાનું પસંદ કરશે, જુઓ Video અને જણાવો, કોણ લેશે Challenge?

Follow us on

Filmy challenge: Tv9 ગુજરાતી સમાચારો સાથે વાંચકોના દૈનિક મનોરંજન માટે વિવિધ સીરિઝ લાવતું રહે છે. આવી જ ફરી એક નવી ચેલેન્જ વાંચકો માટે લાવ્યા છીએ જેમાં કેટલાક ફની વીડિયો અમે તમારા સમક્ષ રજૂ કરીશું. જેમાં આપને વીડિયો જોઈને કેટલાક સરળ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. આજે રજૂ કરેલ વીડિયો હિન્દી ફિલ્મના ગીતનો છે. તમારે આ વીડિયો જોઈને પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાનો છે.

આ સીરિઝનું નામ છે ‘કોણ લેશે ચેલેન્જ’ આ ચેલેન્જમાં રોજબરોજ દર્શકો માટે અમે એવા ફની વીડિયો લાવીશું જેમાં કઈક નવું હશે એટ્લે કે તમારા રોજ બરોજના જીવનને લગતી આ વીડિયોમાં કેટલીક વાતો હશે. તો થઈ જાઓ તૈયાર અને નક્કી કરી લો કોણ લેશે ચેલેન્જ ?

આ પણ વાંચો : આ 1951ની ફિલ્મનું આ ગીત જેને સમજી ગયા તો સમજો જીવી ગયા, જુઓ Video અને જણાવો, કોણ લેશે Challenge?

આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?

આજે જે વીડિયોની આપણે વાત કરવા જઈ રહયા છીએ તે વીડિયો 1956ની એક ફિલ્મ ચોરી ચોરીનો છે. આજા સનમ મધુર ચાંદની આ ગીતમાં એવા શબ્દો વાપરવામાં આવ્યા છે. જે નાના મોટા અથવા કોઈ પણ જનરેશનના લોકો હોય તેને સાંભળવી ગમે છે. પ્રેમનું આ ગીત કે જે 1956નું આ એક હિન્દી ગીત છે. ગીત સાંભળ્યા બાદ તમને પણ જરૂર થી એક અલગ અનુભવ થયો હશે.

તો જુઓ આ વીડિયો
(મજેદાર ગીતનો આ વીડિયો જોવા માટે જ્યા Watch on YouTube લખ્યું છે તેના પર ક્લિક કરો)

તમે આ વીડિયો જોયો જેમાં બે પ્રેમી વચ્ચેની વાત છે. આ પરંતુ હવે તમારે આ વીડિયોને લઈ કેટલાક પ્રશ્નોનાં જવાબ આપવાના રહેશે. તો જણાવો કોણ લેશે ચેલેન્જ ?

પ્રશ્ન એ છે કે આ વીડિયોમાં ગવાઈ રહેલું ગીત કઈ મહિલા સિંગર દ્વારા ગાવામાં આવ્યું છે ?

A) કવિતા ક્રિષ્નામૂર્તિ

B) લતા મંગેશકર

C) નરગીશ

D) આશા ભોશલે

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:20 pm, Sun, 16 July 23

Next Article