04 ઓકટોબર 2024

પત્નીએ કરી આત્મહત્યા માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત

પૂર્વ ભારતીય ક્રિકેટર  સલિલ અંકોલાની માતા  માલા અંકોલાનું અવસાન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

સલિલ અંકોલાની  માતાનો મૃતદેહ  પુણેના ફ્લેટમાંથી મળી આવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

સલિલ અંકોલાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને તેની માતાના મૃત્યુની પુષ્ટિ કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

સલિલ અંકોલાએ  કેપ્શનમાં લખ્યું,  'ગુડબાય મા'

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

પહેલી પત્ની પરિણીતાએ 2013માં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

15 નવેમ્બર 1989ના રોજ પાકિસ્તાન સામે સલિલે ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

સલિલ અંકોલાએ ભારત માટે 1 ટેસ્ટ અને 20 ODI મેચ રમી  કુલ 14 વિકેટ લીધી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ બોલિવૂડમાં એન્ટ્રી કરી  દારૂનો વ્યસનની બન્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

જુલાઈ 2023 થી ઓગસ્ટ 2024 સુધી ભારતીય ક્રિકેટ ટીમનો પસંદગીકાર પણ હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP