Filmy challenge: પતિ પત્ની પરના ગીતનો આ વીડિયો જુઓ અને જણાવો, કોણ લેશે Challenge?
કોણ લેશે ચેલેન્જ? આ સીરિઝમાં રોજ બરોજ નવા વીડિયો અમે આપના સમક્ષ લાવીશું જેમાં કઈક નવું હશે. તમારે આ વીડિયો નીચે આપવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે.

Filmy challenge: Tv9 ગુજરાતી તમારા માટે એક ખાસ સિરીઝ લઈને આવ્યું છે. જેમાં કેટલાક ફની વીડિયો અમે તમારા સમક્ષ રજૂ કરીશું. જેમાં આપને વીડિયો જોઈને કેટલાક સરળ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. આજે રજૂ કરેલ વીડિયો ફિલ્મના ગીતનો છે. તમારે આ વીડિયો જોઈને પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાનો છે.
આ સીરિઝનું નામ છે ‘કોણ લેશે ચેલેન્જ‘. આ ચેલેન્જમાં રોજબરોજ દર્શકો માટે અમે એવા ફની વીડિયો લાવીશું જેમાં કઈક નવું હશે. તો થઈ જાઓ તૈયાર અને નક્કી કરી લો કોણ લેશે ચેલેન્જ ?
આજે જે વીડિયોની આપણે વાત કરવા જઈ રહયા છીએ તે વીડિયો 1966ની એક ફિલ્મનો છે. જેમાં પતિ પત્નીનું એક હિન્દી ગીત છે. જેના શબ્દો – મેરી પત્ની મુજે સતાતી હૈ…. આ શબ્દો સાંભળી જો તમે લગ્ન કર્યા હશે તો તમારા મનમાં જરુર કઈક અલગ વિચાર તો આવ્યો જ હશે અને જો નથી કર્યા તો પણ વિચારવા જેવુ છે કે ગાયક આ ગીતમાં શું કહેવા માગે છે.
-
તો સાંભળો આ ગીત
તમે આ ગીત સાંભળ્યુ જે સાંભળતા તમે ચોક્કસ અલગ માહોલમાં પહોંચી ગયા હશો. હવે આ જ ગીતને લઈ અહી કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે. તો કોણ લેશે ચેલેન્જ ?
પ્રશ્ન એ છે કે આ ગીત કોણે ગાયું છે ?
A) આર. બી બુરમાન
B) મન્ના ડે
C) આનંદ બક્ષી
D) સૂજીત કુમાર