Filmy challenge : આ Video જોઈ તમને તમારા નાનપણના દિવસો યાદ ન આવી જાય તો કહેજો, જણાવો, કોણ લેશે Challenge?
કોણ લેશે ચેલેન્જ ? આ સીરિઝમાં Tv9 રોજ નવા વીડિયો આપના માટે લાવશે જેમાં કઈક નવું હશે. તમારે આ વીડિયો નિહાળી તેની નીચે આપવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે.

Filmy challenge: Tv9 ગુજરાતી સમાચારો સાથે વાંચકોના દૈનિક મનોરંજન માટે વિવિધ સીરિઝ લાવતું રહે છે. આવી જ ફરી એક નવી ચેલેન્જ વાંચકો માટે લાવ્યા છીએ જેમાં કેટલાક ફની વીડિયો અમે તમારા સમક્ષ રજૂ કરીશું. જેમાં આપને વીડિયો જોઈને કેટલાક સરળ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. આજે રજૂ કરેલ વીડિયો હિન્દી ફિલ્મના ગીતનો છે. તમારે આ વીડિયો જોઈને પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાનો છે.
આ સીરિઝનું નામ છે ‘કોણ લેશે ચેલેન્જ’ આ ચેલેન્જમાં રોજબરોજ દર્શકો માટે અમે એવા ફની વીડિયો લાવીશું જેમાં કઈક નવું હશે એટ્લે કે તમારા રોજ બરોજના જીવનને લગતી આ વીડિયોમાં કેટલીક વાતો હશે. તો થઈ જાઓ તૈયાર અને નક્કી કરી લો કોણ લેશે ચેલેન્જ ?
આજે જે વીડિયોની આપણે વાત કરવા જઈ રહયા છીએ તે વીડિયો 1951ની એક ફિલ્મ દીદારનો છે. જેમાં નાનપણની વાત કરવામાં આવી છે. નાનપણની યાદો સ્વાભાવિક રીતે હાર કોઈ માટે યાદગાર જ હોય છે. અને એમાં પણ જો તમારા બાળપણની તસવીર હાથ લાગે ત્યારે કઈક અલગ જ અનુભવ થાય છે.આ ને નાનપણની યાદોમાં ફરી જવાનું મન થાય છે. 1951નું આ એક હિન્દી ગીત છે. જેના શબ્દો – બચપન કે દિન ભૂલા ન દેના… આ શબ્દો સાંભળતા ભલે કોઈ ગમે તેટલું મોટું કેમ ન હોય પણ નાનપણમાં પોતાના સાથે બનેલી ઘટના યાદ આવી જ જાય.
તો જુઓ આ વીડિયો
(મજેદાર ગીતનો આ વીડિયો જોવા માટે જ્યા Watch on YouTube લખ્યું છે તેના પર ક્લિક કરો)
તમે આ ગીત સાંભળ્યા બાદ નાનપણનો કિસ્સો જરુર યાદ આવ્યો હશે. તો જણાવો તમારા નાનપણમાં કોઈ એવી ક્ષણ જે તમને હાલમાં પણ યાદ આવતા મોઢા પર સ્મિત આવી જાય કોણ લેશે ચેલેન્જ ?
તમારે તમારો જવાબ અમારા સોશિયલ મીડિયા કોમેન્ટ દ્વારા આપનો રહેશે.