બોલિવૂડ એક્ટ્રેસ કાજલ અગ્રવાલના ઘરે ગુંજી કિલકારી, અભિનેત્રીએ દિકરાને જન્મ આપ્યો

બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની (Film Industry) જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલની ડિલિવરી થઈ હોવાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે તેણે એક પુત્રને જન્મ આપ્યો છે.

બોલિવૂડ એક્ટ્રેસ કાજલ અગ્રવાલના ઘરે ગુંજી કિલકારી, અભિનેત્રીએ દિકરાને જન્મ આપ્યો
Actress Kajal Aggarwal become a mother
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 8:05 AM

બોલિવૂડ (Bollywood)અભિનેત્રી કાજલ અગ્રવાલ કિચલુએ (Kajal Aggarwal Kitchlu)  પુત્રને જન્મ આપ્યો છે. જો કે અભિનેત્રી અને તેના પતિ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ બોલિવૂડ બબલના અહેવાલ મુજબ, કાજલ અગ્રવાલની ડિલિવરી થઈ ગઈ છે અને તેણે મંગળવાર સાંજે એટલે કે 19 એપ્રિલે પુત્રને જન્મ આપ્યો છે. હવે આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ(Viral)  થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, બોલિવૂડની આ મશહુર અભિનેત્રીએ જાન્યુઆરી 2022માં સોશિયલ મીડિયા(Social Media)  પર એક વીડિયો પોસ્ટ કરીને તેના પ્રશંસકોને તેની પ્રેગ્નન્સી વિશે જાણકારી આપી હતી.

અભિનેત્રી કાજલ અગ્રવાલ જાન્યુઆરીમાં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કર્યા બાદ તેના સોશિયલ મીડિયા (Social media) પર ઘણી એક્ટિવ જોવા મળી હતી. કાજલે સોશિયલ મીડિયા પર પત્નીથી માતા સુધીની સુંદર સફરની ખૂબ જ રસપ્રદ તસવીરો શેર કરી હતી. તેના ચાહકોને પણ તેમની ફેવરિટ એક્ટ્રેસનો નવો લૂક અને સ્ટાઈલ ગમ્યો. કાજલે 2020માં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ અને બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ બાદ આ દંપતીએ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું છે.

પતિ માટે ઈમોશનલ પોસ્ટ શેર કરી

ડિલિવરીના થોડા દિવસો પહેલા કાજલે તેના પતિ માટે ખૂબ જ રોમેન્ટિક અને ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે તેની કાળજી લેવા બદલ તેના પતિનો આભાર માન્યો હતો. કાજલે એમ પણ કહ્યું કે તે દુનિયાનો શ્રેષ્ઠ પતિ છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસે તેની માતૃત્વની સફર વિશે વાત કરતાં આ 8 મહિનામાં તેને કેવી રીતે અલગ-અલગ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને તેના પતિએ તેને કેવી રીતે સાથ આપ્યો તેની માહિતી આપી.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ભારતી અને ગુરમીતના ઘરે પણ કિલકારી ગુંજી

એપ્રિલ મહિનો ટીવી અને બોલિવૂડના (Bollywood Industry) ઘણા કલાકારો માટે ખુશીઓ લઈને આવ્યો છે. થોડા દિવસો પહેલા ભારતી સિંહે પણ પુત્રને જન્મ આપ્યો હતો. આ અંગે હર્ષ લિમ્બાચીયાએ પોતે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના ચાહકોને આપ્યો હતો. ભારતી પછી ટીવીના ફેમસ કપલ ગુરમીત અને દેબીનાએ પણ પોતાના ફેન્સ સાથે ‘ગુડ ન્યૂઝ’ શેર કર્યા છે. ગુરમીત ચૌધરીની પત્ની અને ટીવી અભિનેત્રી દેબીના ચૌધરીએ તાજેતરમાં જ પુત્રીને જન્મ આપ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Jr NTR : ફિલ્મની અપાર સફળતા બાદ RRRનો હીરો જુનિયર એનટીઆર ધર્મના માર્ગે, 21 દિવસ ઉઘાડા પગે રહેશે, લીધી હનુમાન દિક્ષા

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">