Bol Raadha Bol : રાજ કપૂરની ફિલ્મ સંગમ 1964નું સુપર આઈકોનિક સોંગ બોલ રાધા બોલના લિરિક્સ, વાંચો ગુજરાતીમાં

બોલ રાધા બોલ આ એક ખુબ સુંદર અને શોલફુલ સોંગ છે. આજે પણ જ્યારે જ્યારે આઈકોનિક સુફી સોંગની વાત થાય છે ત્યારે આ સોંગ તેના બોલ અને તેના મ્યુઝિકના વખાણ કરવામાં આવે છે. ત્યારે વાંચો આ સોંગના લિરિક્સ ગુજરાતીમાં.

Bol Raadha Bol : રાજ કપૂરની ફિલ્મ સંગમ 1964નું સુપર આઈકોનિક સોંગ બોલ રાધા બોલના લિરિક્સ, વાંચો ગુજરાતીમાં
Bol radha bol song lyrics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 2:48 PM

બોલ રાધા બોલ સંગમ હોગા કે નહીં ગીત સંગમ 1964 ફિલ્મનું સુપર આઈકોનિક સોંગ છે. આ સોંગ બોલ રાધા બોલ સંગમ હોગા કી નહીંમાં રાજ કપૂર, વૈજયંતિમાલા, રાજેન્દ્ર કુમાર જેવા દિગ્ગજ કલાકારો છે. બોલ રાધા બોલ સંગમ હોગા કે નહી ગીત ગાયક મુકેશ ચંદ માથુર (મુકેશ) દ્વારા ગવાયું છે. તેમજ તેના બોલ શૈલેન્દ્ર (શંકરદાસ કેસરીલાલે) લખ્યા છે આ સાથે આ ગીતમાં સંગીત જયકિશન ડાયાભાઈ પંચાલ, અને શંકરસિંહ રઘુવંશીએ આપ્યું છે.

બોલ રાધા બોલ આ એક ખુબ સુંદર અને શોલફુલ સોંગ છે. આજે પણ જ્યારે જ્યારે આઈકોનિક સુફી સોંગની વાત થાય છે ત્યારે આ સોંગ તેના બોલ અને તેના મ્યુઝિકના વખાણ કરવામાં આવે છે. ત્યારે આજના આ લેખમાં અમે આ ગોલ્ડન સોંગના લિરિક્સ લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે ઘણા એવા સોંગ લિરિક્સ શેર કર્યા છે જે તમે વેબસાઈટ પર જઈ જોઈ શકો છો

Bol Raadha Bol Song Lyrics:

મેરે મન કી ગંગા ઔર તેરે મન કી જમુના કા, બોલ રાધા બોલ સંગમ હોગા કી નહીં, મેરે મન કી ગંગા ઔર તેરે મન કી જમુના કા, બોલ રાધા બોલ સંગમ હોગા કી નહીં, અરે બોલ રાધા બોલ સંગમ હોગા કી નહીં

ક્રિકેટર સિરાજ અને વાયરલ ગર્લના Photo નું સત્ય આવ્યું સામે, જુઓ
Headache : રોજ માથાનો દુખાવો થાય છે? આ રોગનું હોય શકે લક્ષણ
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
અઢી વર્ષની પીડા.. ધોની સાથે પોપ્યુલર થયેલી યુવતીએ કર્યો દર્દનાક ખુલાસો
Car price : અત્યારે ડિમાન્ડમાં છે આ કાર, 1 ફેબ્રુઆરીથી થશે મોંઘી
Kiss કરતી વખતે આંખો બંધ થઈ જવા પાછળ 5 કારણો

નહીં

કિતની સાદિયાં બીત ગયી હૈ, હૈ તુઝે સમજાને મેં, મેરે જૈસા ધીરજ વાલા હૈ કોઈ ઔર જમાને મેં, દિલ કા ખરાબતા બોજ કભી કમ હોગા કી નહિ, બોલ રાધા બોલ સંગમ હોગા કી નહીં, મેરે મન કી ગંગા ઔર તેરે મન કી જમુના કા બોલ રાધા બોલ સંગમ હોગા કી નહીં, અરે બોલ રાધા બોલ સંગમ હોગા કી નહીં

જા જા!

દો નદીઓ કા મેલ અગર ઇતના પવન કહેલાતા હૈ ક્યોં ના જહાં દો દિલ મિલાતે હૈ, હર મૌસમ હૈ પ્યાર કા મૌસમ હોગા કી નહીં બોલ રાધા બોલ સંગમ હોગા કી નહીં, મેરે મન કી ગંગા ઔર તેરે મન કી જમુના કા બોલ રાધા બોલ સંગમ હોગા કી નહીં, અરે બોલ રાધા બોલ સંગમ હોગા કી નહીં

નહીં

તેરી ખાતિર મેં તરસા યૂં જૈસે ધરતી સાવન કો રાધા રાધા એક રતન હૈ સાંસ કી આવન જવાન કો, પથ્થર પિગલે દિલ તેરા નામ હોગા કી નહીં બોલ રાધા બોલ સંગમ હોગા કી નહીં, મેરે મન કી ગંગા ઔર તેરે મન કી જમુના કા બોલ રાધા બોલ સંગમ હોગા કી નહીં, અરે બોલ રાધા બોલ સંગમ હોગા કી નહીં

જાઓ ના ક્યો સાતતે હો ! હોગા

*************************************************************************************************

mere man ki ganga aur tere man ki jamuna ka bol raadha bol sangam hoga ki nahin mere man ki ganga aur tere man ki jamuna ka bol raadha bol sangam hoga ki nahin are bol raadha bol sangam hoga ki nahin nahin, kabhi nahin

kitani sadiyaan bit gayi hain haay tujhe samajhaane mein mere jaisa dhiraj vaala hai koi aur zamaane mein dil ka badhata bojh kabhi kam hoga ki nahin bol raadha bol sangam hoga ki nahin mere man ki ganga aur tere man ki jamuna ka bol raadha bol sangam hoga ki nahin are bol raadha bol sangam hoga ki nahin

ja ja!

do nadiyon ka mel agar itana paavan kehelaata hai kyoon na jahaan do dil milate hain har mausam hai pyaar ka mausam hoga ki nahin bol raadha bol sangam hoga ki nahin mere man ki ganga aur tere man ki jamuna ka bol raadha bol sangam hoga ki nahin are bol raadha bol sangam hoga ki nahin

nahin

teri khaatir main tarasa yoon jaise dharati saavan ko raadha raadha ek ratan hai saans ki aavan jaavan ko patthar pighale dil tera nam hoga ki nahin bol raadha bol sangam hoga ki nahin mere man ki ganga aur tere man ki jamuna ka bol raadha bol sangam hoga ki nahin are bol raadha bol sangam hoga ki nahin

jao na kyoon sataate ho! hoga hoga hoga

g clip-path="url(#clip0_868_265)">