Bigg Boss OTT: શમિતા શેટ્ટી બિગ બોસના ઘરમાં ઘૂસવા માટે બોલી ખોટુ, મીડિયા રિપોર્ટથી થયો પર્દાફાશ

શમિતા બિગ બોસની સિઝન 3નો પણ ભાગ રહી ચૂકી છે. તેણે પોતાના ઈન્ટ્રોડક્શનમાં જણાવ્યુ કે, હું બહુ ખુશ છુ કે હું 10 વર્ષ પછી બિગ બોસના ઘરમાં પરત ફરી છુ. હુ તે સમય કરતા હવે ઘણી બદલાઈ ચૂકી છુ.

Bigg Boss OTT: શમિતા શેટ્ટી બિગ બોસના ઘરમાં ઘૂસવા માટે બોલી ખોટુ, મીડિયા રિપોર્ટથી થયો પર્દાફાશ
Shamita Shetty
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 11:05 PM

બિગ બોસ 15 (Bigg Boss 15) ઓટીટીની શરૂઆત રવિવારથી થઈ ચૂકી છે. કરણ જોહર (Karan Johar) આ ઓટીટી વર્ઝનના હોસ્ટ છે. રવિવારે અન્ય સેલેબ્સની સાથે સાથે શિલ્પા શેટ્ટી (Shilpa shetty)ની બહેન શમિતા શેટ્ટી (Shamita Shetty)એ પણ ઘરમાં એન્ટ્રી લઈ લીધી છે. શમિતાના આ શોમાં આવવાથી ફેન્સ ચોંકી ગયા છે, કારણ કે રાજ કુન્દ્રા (Raj Kundra)ની ધરપકડ થયા બાદથી જ શિલ્પા શેટ્ટી અને તેમનો પરિવાર ઘણા મુશ્કેલ સમયમાંથી પસાર થR રહ્યો છે. પોતાની અન્ટ્રીના સમયે શમિતાએ કરણ જોહરને પોતાના શોમાં આવવાનું કારણ જણાવ્યું.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

શમિતા બિગ બોસની સિઝન 3નો પણ ભાગ રહી ચૂકી છે. તેણે પોતાના ઈન્ટ્રોડક્શનમાં જણાવ્યુ કે, હું બહુ ખુશ છુ કે હું 10 વર્ષ પછી બિગ બોસના ઘરમાં પરત ફરી છુ. હુ તે સમય કરતા હવે ઘણી બદલાઈ ચૂકી છુ. શમિતાએ જણાવ્યું કે સાચુ કહુ તો મને બહુ પહેલા પણ ઓફર આવી હતી અને મેં હા કહી દીધુ હતુ. પરંતુ હાલમાં જ ઘણુ બધુ થઈ ગયુ છે, જેના કારણે મને લાગ્યુ કે મારે ન જવુ જોઈએ. પરંતુ બાદમાં મને લાગ્યુ કે મેં કમિટ કરી દીધુ છે તો મારે જવુ જોઈએ. ‘એક બાર મેંને કમિટમેન્ટ કર દી તો ફિર મેં અપને આપ કી ભી નહીં સુનતી’

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે શમિતા શોમાં જુઠ્ઠુ બોલી છે. તેને શોમાં લાસ્ટ મિનિટે ફાઈનલ કરવામાં આવી. રિપોર્ટ પ્રમાણે શમિતાને કન્ટેસ્ટેન્ટ તરીકે ઓફર કરવામાં આવી ન હતી. તેને ફક્ત 4 દિવસ માટે શો ઓફર કરવામાં આવ્યો હતો અને તે પણ શો ઓન એર થવાના એક દિવસ પહેલા.

તમને જણાવી દઈએ કે આ વખતની સિઝનમાં એક ટ્વીસ્ટ છે. દરેક મેલ સ્પર્ધકનું એક ફિમેલ સ્પર્ધક સાથે કનેક્શન હશે. શમિતા શેટ્ટી જ્યારે શોમાં આવી ત્યારે તેણે રાકેશ બાપટ અને કરણ નાથને પોતાના કનેક્શન માટે પસંદ કર્યા હતા. ત્યારબાદ કરણ અને રાકેશ વચ્ચે ભેળ બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેની પણ ભેળ શમિતાને પસંદ આવશે તેને તે પોતાનું કનેક્શન બનાવશે.

આ પણ વાંચો – ભાજપે સાંસદો માટે જાહેર કર્યો થ્રી લાઈન વ્હિપ, આવતીકાલે રાજ્યસભામાં રજૂ કરાઈ શકે છે OBC અનામત બિલ

આ પણ વાંચો – Tokyo Olympics 2020: ગોલ્ડન બોય નિરજ ચોપરા સહિતના ખેલાડીઓનું એરપોર્ટ પર સ્વાગત કરાયું, એરપોર્ટ ઢોલ-નગાડાથી ગુંજી ઉઠ્યું

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">