Bigg Boss 15 : સલમાનની જગ્યાએ કરણ કરશે શો ને હોસ્ટ, ટીવીની જગ્યાએ પહેલા OTT પર થશે ટેલિકાસ્ટ

હાલમાં જ કરણ જોહરે કહ્યુ હતુ કે, મારી માતાને Bigg Boss ખૂબ જ પસંદ છે. અમે એક પણ દિવસ આ શોને મીસ નથી કરતા. હવે હુ બિગ બોસ ઓટીટી પણ હોસ્ટ કરીશ. આશા કરવામાં આવે છે કે હુ દર્શકોની અપેક્ષા પર સાચો સાબિત થઇ શકુ

Bigg Boss 15 : સલમાનની જગ્યાએ કરણ કરશે શો ને હોસ્ટ, ટીવીની જગ્યાએ પહેલા OTT પર થશે ટેલિકાસ્ટ
Bigg Boss 15 will be telecasted on OTT ahead of Television
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 11:59 PM

Bigg Boss 15 ની નવી સીઝન શરૂ થવા જઇ રહી છે પરંતુ આ વખતે તેમાં એક ટ્વીસ્ટ હશે. ટીવી પર ટેલીકાસ્ટ કરવા પહેલા તેને ઓટીટી (OTT ) પ્લેટફોર્મ પર ટેલીકાસ્ટ કરવામાં આવશે. Bigg Boss ના ચાહકો માટે આ વખતે વધુ એક ટ્વીસ્ટ હશે. સલમાન ખાનના જે ફેન તેમના કારણે Bigg Boss જોય છે તેમને હવે સલમાન જોવા નહીં મળે. ના ના તમે જેવુ વિચારી રહ્યા છો તેનું નથી. સલમાનને કોઇએ રિપ્લેસ નથી કર્યા પરંતુ ઓટીટી પર ટેલીકાસ્ટ થનાર એપિસોડમાં તમને જોવા મળશે કરણ જોહર. જી હાં, બીગ બોસના OTT વર્ઝનને કરણ જોહર હોસ્ટ કરશે.

પહેલી વાર આ શો ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે પરંતુ શો શરૂ થવાની પહેલા જ શોના સેટ પરની પહેલી તસવીર લીક થઇ ગઇ છે. વાયરલ થયેલી તસવીરને જોઇને લોકો વિચારી રહ્યા છે કે આ વખતે Bigg Boss હાઉસ કેવુ હશે. તમને જણાવી દઇએ કે, Bigg Boss 15 ઓટીટી પ્લેટફોર્મ પર 8 ઓગષ્ટના રોજ પ્રતિસ્પર્ધિઓને ઘરમાં લોક કરી દેશે. જેના માટે 2 ઓગષ્ટથી જ બધાને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવશે.

આવુ હશે ઘર

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

Bigg Boss એક વિવાદિત રિયાલીટી શો છે. ઘરમાં રહેતા સેલિબ્રીટીઝ પર તેમના ફેન્સની નજરો ટકેલી હોય છે. તેવામાં આ વખતે પણ શો ને લઇને લોકોની ઉત્સુક્તા જોઇ શકાય તેવી છે. સોશિયલ મીડિયા પર બીગ બોસ ઓટીટીની કેટલીક તસવીરો લીક થઇ ગઇ છે. અને આ તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ પણ થઇ રહી છે.

Bigg Boss 15 : Karan Johar to replace Salman as host, will be telecasted on OTT ahead of TV

હાલમાં જ કરણ જોહરે કહ્યુ હતુ કે, મારી માતાને Bigg Boss ખૂબ જ પસંદ છે. અમે એક પણ દિવસ આ શોને મીસ નથી કરતા. હવે હુ Bigg Boss ઓટીટી પણ હોસ્ટ કરીશ. ઉમ્મીદ કરવામાં આવે છે કે હુ દર્શકોની ઉમ્મીદો પર સાચો સાબિત થઇ શકુ

તમને જણાવી દઇએ કે, Bigg Boss 15 માં ઘણા બધા કલાકારો જોવા મળશે. આ લિસ્ટમાં અર્જુન બિજલાનીનું નામ પણ ફાઇનલ થઇ ચૂ્કયુ છે. બાકીના નામો પર સસ્પેન્સ યથાવત છે. ગત વર્ષે આ શોની વિજેતા રુબિના દિલેક હતી. રુબિનાએ રાહુલ વૈધને હરાવીને શોનું ટાઇટલ જીત્યુ હતુ

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">