Big News: Ranbir Kapoorએ ચાહકોને આપી ભેટ, ‘શમશેરા’નો જોરદાર ફર્સ્ટ લુક થયો રિલીઝ

|

Sep 28, 2021 | 9:42 PM

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર (ranbir kapoor)ની ફિલ્મોની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે અભિનેતાની નવી ફિલ્મ શમશેરાનો ફર્સ્ટ લુક આજે રિલીઝ કરવામાં આવ્યો છે.

Big News: Ranbir Kapoorએ ચાહકોને આપી ભેટ, શમશેરાનો જોરદાર ફર્સ્ટ લુક થયો રિલીઝ
Shamsheera

Follow us on

Ranbir kapoor new film: બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજે રણબીર કપૂરે પોતાના ચાહકોને જન્મદિવસની ખાસ ભેટ આપી છે. અભિનેતા દ્વારા શમશેરાનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. રણબીર કપૂર અભિનીત આ ફિલ્મની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હવે રણબીર કપૂર યશ રાજની આગામી ફિલ્મ શમશેરામાં શમશેરા (Shamshera)નું પાત્ર ભજવવા જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે તે સંપૂર્ણપણે એક્શન એડવેન્ચર હશે. આજે ફિલ્મમાંથી રણબીરનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે.

 

શમશેરાનો ફર્સ્ટ લુક રિલીઝ થયો

તમને જણાવી દઈએ કે શમશેરાનો ફર્સ્ટ લુક ખાસ રણબીર કપૂરના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવ્યો છે. મેકર્સે જાહેર કરેલા લુકમાં માત્ર રણબીરની આંખો જ દેખાય છે, જે સાઈડમાં પોઝ આપી રહી છે. આ સાથે પોસ્ટરમાં રણબીર લાંબા વાળમાં જોવા મળી રહ્યા છે. અભિનેતાના આ લુક પરથી સ્પષ્ટ છે કે તે ફિલ્મમાં ખાસ અંદાજમાં જોવા મળશે. આ સાથે અભિનેતાનો દેખાવ ઘણી હદ સુધી તેમની પોતાની ફિલ્મ રોકસ્ટાર સાથે મળતો લાગે છે.

 

તમને જણાવી દઈએ કે તરણ આદર્શે રણબીર કપૂર અભિનીત ફિલ્મ ‘શમશેરા’ની પ્રથમ ઝલક રજૂ કરી છે. #રણબીર કપૂરના જન્મદિવસ પર આજે YRFએ અભિનેતાની ફિલ્મ ‘માર્ક ઓફ શમશેરા’… ની ઝલક રિલીઝ થઈ. ફિલ્મમાં રણબીર સાથે વાણી કપૂર (Vaani Kapoor) અને સંજય દત્ત (Sanjay Dutt) જોવા મળશે. આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત આ ફિલ્મ 18 માર્ચ 2022ના રોજ રિલીઝ થશે.

 

 

 

રણબીર (ranbir) યશ રાજની ફિલ્મ રોકેટ સિંહ-સેલ્સમેન ઓફ ધ યરમાં પણ હતા અને આ ફિલ્મને સારી રીતે પસંદ કરવામાં આવી હતી. હવે લગભગ 9 વર્ષ પછી તે યશરાજ કેમ્પમાં પરત ફરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ સંપૂર્ણ મસાલા મનોરંજન ધરાવતી હશે.

 

આ ફિલ્મનું નિર્દેશન કરણ મલ્હોત્રા કરશે, જેમણે અગ્નિપથની રિમેક બનાવી હતી. આપને જણાવી દઈએ કે આ ફિલ્મમાં રણબીર કપૂર એવા પાત્રમાં જોવા મળશે, જેવા તેમને દર્શકોએ આની પહેલા ક્યારેય જોયો નહી હોય.

 

 

આ પણ વાંચો :- Bhagat Singh Birth Anniversary: શહીદ ભગત સિંહ પર બનેલી છે આ બોલીવુડ ફિલ્મો, દરેકને પ્રેક્ષકોનો મળ્યો જબરદસ્ત પ્રેમ

 

આ પણ વાંચો :- Sardar Udham Singh Teaser: વિક્કી કૌશલ સ્ટારર ‘સરદાર ઉધમ સિંહ’ નું ટીઝર રિલીઝ, જબરદસ્ત લુકમાં દેખાયા અભિનેતા

Next Article