‘ભાભીજી ઘર પર હૈ’,જાણો નવા ગોરી મેમના સિલેકશન પર શું કહ્યું ‘જુના ગોરી મેમે’

'ભાભીજી ઘર પર હૈ',જાણો નવા ગોરી મેમના સિલેકશન પર શું કહ્યું ‘જુના ગોરી મેમે’
ભાભીજી ઘર પર હૈ

લાંબા સમયથી સિરિયલ Bhabhiji Ghar Par Hainમાં અનીતા ભાભી એટલે કે ગોરી મેમના પાત્ર માટે શોધ ચાલી રહી હતી. પરંતુ હવે ફાઈનલ થઇ ગયું છે કે આ રોલ કોણ નિભાવશે.

Gautam Prajapati

| Edited By: TV9 Gujarati

Jan 08, 2021 | 3:51 PM

લાંબા સમયથી સિરિયલ Bhabhiji Ghar Par Hainમાં અનીતા ભાભી એટલે કે, ગોરી મેમના પાત્ર માટે શોધ ચાલી રહી હતી. પરંતુ હવે ફાઈનલ થઇ ગયું છે, કે આ રોલ કોણ નિભાવશે. આ ખાસ રોલ નેહા પેંડસે નિભાવવા જઈ રહી છે. પહેલા આ રોલ સૌમ્યા ટંડન ભજવતી હતી. અને આ રોલ દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવતો હતો.

2015માં શરુ થયેલ શો Bhabhiji Ghar Par hainમાં સૌમ્યા ટંડને ગોરી મેમનો રોલ 2020 સુધી નિભાવ્યો. હવે આ કિરદાર નેહા પેંડસે નિભાવવા જઈ રહી છે.

Bhabhiji Ghar Par Hai

સૌમ્યાની જગ્યાએ નેહાની પસંદગી પર સૌમ્યાએ વાત કરી હતી. અને આ સિલેકશન પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. સૌમ્યાએ કહ્યું કે ‘આ સમાચાર સાંભળીને મને આનંદ થયો. નેહા આ પાત્ર માટે સારી પસંદગી છે’.તેણે કહ્યું, કે ‘મેં તેમની સાથે નોન-ફિક્શન શોમાં કામ કર્યું છે. મને ખાતરી છે કે તે આ ભૂમિકાને ન્યાય આપશે’

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati