AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આકાશ અંબાણીના લગ્ન પહેલાં શાહી બેચલર પાર્ટી, 500 મિત્રોને સાથે લઈ દુનિયાના સ્વર્ગ સમાન દેશમાં યોજાશે પાર્ટી!

ઈશા અંબાણી બાદ હવે શ્લોકા અને આકાશ અંબાણીના લગ્નની તૈયારીઓ થવા લાગી છે. આકાશ પોતાના આ લગ્ન પહેલાં મિત્રોને બેચલર્સ પાર્ટીમાં લઈ જવાની તૈયારી કરી રહ્યો છે. TV9 Gujarati   જાણવા મળી રહ્યું છે કે આકાશ અંબાણી શ્લોકા સાથે પોતાના લગ્ન પહેલાં અમુક મિત્રોને બેચલર્સ પાર્ટી આપવા જઈ રહ્યો છે. આકાશ અંબાણી પોતાના મિત્રો સાથે […]

આકાશ અંબાણીના લગ્ન પહેલાં  શાહી બેચલર પાર્ટી, 500 મિત્રોને સાથે લઈ દુનિયાના સ્વર્ગ સમાન દેશમાં યોજાશે પાર્ટી!
| Updated on: Feb 06, 2019 | 1:09 PM
Share

ઈશા અંબાણી બાદ હવે શ્લોકા અને આકાશ અંબાણીના લગ્નની તૈયારીઓ થવા લાગી છે. આકાશ પોતાના આ લગ્ન પહેલાં મિત્રોને બેચલર્સ પાર્ટીમાં લઈ જવાની તૈયારી કરી રહ્યો છે.

TV9 Gujarati

જાણવા મળી રહ્યું છે કે આકાશ અંબાણી શ્લોકા સાથે પોતાના લગ્ન પહેલાં અમુક મિત્રોને બેચલર્સ પાર્ટી આપવા જઈ રહ્યો છે. આકાશ અંબાણી પોતાના મિત્રો સાથે બેચલર્સ પાર્ટી માટે સ્વિટ્ઝરલેન્ડમાં જવાની તૈયારીઓ કરી રહ્યો છે. આકાશ અંબાણી ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો દીકરો છે.

વિગતો મુજબ આકાશ બેચલર્સ પાર્ટી માટે 23 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરીની વચ્ચે સ્વીઝરલેન્ડ જવા રવાના થશે. હવે વાત કરીએ તો તેમની સાથે બોલીવુડમાંથી કોણ જોડાશે તો તેનું નામ સાંભળીને તમને નવાઈ લાગશે. આકાશ અંબાણીને રણબીર કપૂર સાથે દોસ્તી છે તેથી તે રણબીરને લઈને જશે. સાથે બોલીવુડમાં જાણીતા એવા કરણ જોહર પણ તેની સાથે બેચલર્સ પાર્ટીમાં જોડાશે.

આકાશ અંબાણી અને શ્લોકા

આ પાર્ટીમાં કોણ જનારા છે તેની વધારે વિગતો હાલ નથી મળી રહી પણ 500 જેટલાં મહેમાનો આ પાર્ટીમાં લઈ જવામાં આવશે. પાર્ટીના સ્થળ સુધી પહોંચવા માટે બે અલગથી વિમાનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

[yop_poll id=1146]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">