#BeBollyGood: મુંબઈ પોલીસની આ મજેદાર ફની કોવિડ સેફ્ટી મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો

મુંબઈ પોલીસના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરેલા આ ક્રિએટિવ મીમ્સને જોઈને તમે પણ બોલી ઊઠશો કે વાહ શું વાત છે !

#BeBollyGood: મુંબઈ પોલીસની આ મજેદાર ફની કોવિડ સેફ્ટી મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 22, 2021 | 9:32 PM

#BeBollyGood: કોરોનાની બીજી લહેરે આખા દેશને ભરડામાં લીધો છે. જેમાં દેશના ઘણા રાજ્યો સૌથી વધુ પ્રભાવિત થયા છે, તેમાં મહારાષ્ટ્ર પણ એક એવું રાજ્ય છે કે જ્યાં તેની અસર વધુ જોવા મળી હતી. રાજ્ય સરકારના કડક પગલાંને કારણે ત્યાંની સ્થિતિ ઘણી કાબૂમાં આવી છે. જો કે મુંબઈમાં હજુ હાલત સામાન્ય થતાં ઘણો સમય લાગી જશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

તેવામાં મુંબઈ પોલીસે નક્કી કરી લીધું છે લોકોને કોઈ પણ પ્રકારે ઘરમાં જ રાખવા છે. પોતાની કુશળતાથી જગ વિખ્યાત એવી મુંબઈ પોલીસે તેના માટે #BeBollyGood નામથી એક ચળવળ ચલાવી છે. જેમાં તે ફિલ્મી અભિનેતાઓના પોસ્ટર સાથે તેના ડાયલોગ દ્વારા નિયમોનું પાલન કરવાની અપીલ કરી રહ્યા છે.

મુંબઈ પોલીસના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરેલા આ ક્રિએટિવ મીમ્સને જોઈને તમે પણ બોલી ઊઠશો કે વાહ શું વાત છે!

રાજેશ ખન્નાના નામ સાથે કરેલો આ પ્રયોગ લોકોને એવો પસંદ આવ્યો કે લોકોએ આ પોસ્ટ પર Likesનો વરસાદ વરસાવી દીધો અને ઘણા લોકોએ પોતાની રીતે પણ તેની ક્રિએટિવિટી દર્શાવી કે “અનુપન” જો હવે ઘરની બહાર નીકળ્યો તો હવે તારી “ખેર” નથી.

આયુષ્માન ખુરાનાનું આ નામ જોઈને તમે તમારા હાસ્યને રોકી શકશો નહીં, સૌથી રસપ્રદ વાત એ છે કે આયુષ્માનને આ જાતે જ ગમ્યું અને કમેન્ટ કરી, ‘શહેરના તમામ વિક્કી ડોનર પ્લીઝ મુંબઈ પોલીસની વાત સાંભળો અને બહાર નીકળવાની મૂર્ખામી ના કરશો. તમારી પ્યારી બિંદુ માટે તમને ઘણો ટાઈમ મળશે, અત્યારે સમય નથી કે નોટંકી સાલા બનો અને રિસ્ક લો. અત્યારે શુભમંગલ અને વધુ સાવધાન (શુભમંગળ જ્યાદા સાવધાન)

મુંબઈ પોલીસ બિગ બીને કેમ ભૂલી શકે? તેને લઈને પણ એક મસ્ત મીમ બનાવી જ દીધું

અભિનેત્રી કલ્કિ કોચલીન સાથે પણ જિંદગી ન મિલેગી દોબારા જોડી દીધું

આ પણ વાંચો: Guinness World Records: Kapoor Family થી લઈને Asha Bhosle સુધીનાં સેલેબ્સ કે જેમની એન્ટ્રી છે આ રેકોર્ડમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">