ઐશ્વર્યાએ નવા વર્ષે પોસ્ટ કરી એવી તસવીર કે જોઈને લાખો ફૅન્સ થઈ ગયાં દીવાના, આપના પણ ઉડી જશે હોશ, જુઓ તસવીર

બૉલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન નવા વર્ષ એટલે કે 2019ને પોતાના જીવનનું સૌથી યાદગાર વર્ષ બનાવવા માંગે છે અને તેણે આની શરુઆત પણ કરી દિધી છે. પતિ અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા સાથે ન્યુ યર સેલિબ્રેટ કરવાથી લઈ પોતાના લગ્નની સોનેરી યાદોને ફરીથી તાજા કરવા સુધી, ઐશ્વર્યા દરેક પળનું જાણે આલબમ બનાવી સેવી રાખી રહી […]

ઐશ્વર્યાએ નવા વર્ષે પોસ્ટ કરી એવી તસવીર કે જોઈને લાખો ફૅન્સ થઈ ગયાં દીવાના, આપના પણ ઉડી જશે હોશ, જુઓ તસવીર
એશ્વર્યા રાય પુત્રી આરાધ્ય સાથે
Follow Us:
| Updated on: Jan 05, 2019 | 12:40 PM

બૉલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન નવા વર્ષ એટલે કે 2019ને પોતાના જીવનનું સૌથી યાદગાર વર્ષ બનાવવા માંગે છે અને તેણે આની શરુઆત પણ કરી દિધી છે.

પતિ અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા સાથે ન્યુ યર સેલિબ્રેટ કરવાથી લઈ પોતાના લગ્નની સોનેરી યાદોને ફરીથી તાજા કરવા સુધી, ઐશ્વર્યા દરેક પળનું જાણે આલબમ બનાવી સેવી રાખી રહી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ વર્ષ પાસે ઐશ્વર્યાને કેટલી આશાઓ છે, તો તે તે જ જાણે, પણ તેની આંખોમાં તરતા સપનાં આ ફોટોમાં સ્પષ્ટ નજરે પડી રહ્યા છે. આ ફોટો ઐશ્વર્યાએ નવા વર્ષે પોતાના ઇંસ્ટાગ્રામ ઍકાઉંટ પર શ2ર કરી છે.

આ ફટોમાં ઐશ્વર્યા ગઝબની સુંદર લાગી રહી છે. ફોટોમાં તેની આંખો સૌથી કૅચી લાગે છે છે કે જે જામે કાજલ રૂપી જંગલમાં પણ આશાઓની રોશની પાથરી રહી હોય.

આ પણ વાંચો : WHATSAPPના આ ફાઉંડર્સે પણ પોતાના લગ્નની કંકોત્રી આવી નહીં બનાવી હોય, આવી કંકોત્રીની તેમણે કલ્પના પણ નહીં કરી હોય, શું છે ખાસ આ કંકોત્રીમાં ? વાંચો આ ખબર

આ ફોટો પોસ્ટ કર્યાના 2 કલાકની અંદર તો અઢી લાખથી વધુ લોકોએ લાઇક કરી નાંખ્યો અને ઢગલાબંધ કૉમેંટ્સ તો ચાલુ જ છે.

આ પણ વાંચો : 9 હજાર કરોડની છેતરપિંડી કરનાર માલ્યાના નામે નોંધાયો આ અનોખો રેકૉર્ડ !

નોંધનીય છે કે ઐશ્વર્યાએ 2019માં જ ઇંસ્ટાગ્રામ જૉઇિન કર્યું હતું અને તે તેના પર બહુ જ એક્ટિવ પણ રહે છે. તે પ્રાયઃ પોતાના પતિ અને પુત્રીના ફોટોસ શૅર કરતી રહે છે.

ઐશ્વર્યા રાય વર્ષ 2018માં એકમાત્ર ફન્ને ખાં ફિલ્મમાં નજરે પડી હતી. કહેવાય છે કે ઐશ્વર્યા આગામી સમયમાં મણિરત્નની આગામી ફિલ્મમાં સસરા અમિતાભ બચ્ચન સાથે નજરે પડી શકે છે.

[yop_poll id=483]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">