Viral Audio: અમિત માલવિયના દાવા પર પ્રશાંત કિશોરનો જવાબ, કહ્યું- આખી વાતચીત સાર્વજનિક કરો

તાજેતરમાં જ ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયએ એક ઓડિયો પોસ્ટ કર્યો હતો જેમાં પ્રશાંત કિશોર કહી રહ્યા છે કે TMC ના સર્વેમાં પણ ભાજપ જીતે છે. આ બાબતે કિશોરે તેની પ્રતિક્રિયા આપી છે.

Viral Audio: અમિત માલવિયના દાવા પર પ્રશાંત કિશોરનો જવાબ, કહ્યું- આખી વાતચીત સાર્વજનિક કરો
પ્રશાંત કિશોર (File Photo)
Follow Us:
| Updated on: Apr 10, 2021 | 10:26 AM

ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયના (BJP Leader Amit Malviya) દાવા અંગે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે પણ પ્રતિક્રિયા આપી છે. માલવીયાએ દાવો કર્યો છે કે પ્રશાંત કિશોરે એક ઓનલાઈન ચેટમાં સ્વીકાર્યું હતું કે, ભાજપના વિજયના વલણો પણ ટીએમસીના આંતરિક સર્વે (BJP winning in TMC’S Internal Survey) માં ઉભરી આવ્યા છે. આ દાવા પર પ્રશાંત કિશોરે કહ્યું છે કે ભાજપ વાતચીતના એક ભાગને જાહેર કરી રહ્યું  છે, હું તેમને અપીલ કરું છું કે આખી વાતચીતને જાહેર કરવામાં આવે.

પ્રશાંત કિશોરે કહ્યું- મને એ જાણીને ખૂબ આનંદ થાય છે કે ભાજપ મારા ક્લબહાઉસની એક વાતચીતને તેના નેતાઓના દાવા કરતા વધારે ગંભીરતાથી લઈ રહી છે. હું ઈચ્છું છું કે તેઓ વાર્તાલાપના એક જ ભાગનો ઉપયોગ ન કરે, પરંતુ આખી વાતચીતને સાર્વજનિક કરે, સત્ય તેની રીતે જ બહાર આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તમને જણાવી દઈએ કે અમિત માલવીયાએ દાવો કર્યો છે કે પ્રશાંત કિશોરને ખબર નહોતી કે આ ક્લબહાઉસ વાતચીત સાર્વજનિક છે, તેથી જ તેમણે ટીએમસીના સર્વેથી સંબંધિત આ વાત સ્વીકારી. આ વાતચીતમાં પ્રશાંત કિશોર કથિતપણે સ્વીકારે છે કે, ડાબેરી પક્ષો, કોંગ્રેસ અને ટીએમસીએ પરિસ્થિતિ અનુસાર છેલ્લા 20 વર્ષમાં મુસ્લિમ મતોનું તૃષ્ટિકરણ કર્યું છે.

હારી રહી છે ટીએમસી

દાવા પ્રમાણે, ટીએમસીના વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે આ વાતચીતમાં સ્વીકાર્યું છે કે પીએમ મોદી બંગાળમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેઓ અહીં જ નહીં દેશભરમાં પણ લોકોની પ્રથમ પસંદગી છે. તેમણે એમ પણ સ્વીકાર્યું છે કે ટીએમસી સામે એન્ટી ઇન્કમ્બન્સી છે અને એસસી મતદારો ભાજપ માટે ખૂબ મહત્વના સાબિત થશે. પ્રશાંત કિશોરે પણ સ્વીકાર્યું છે કે ટીએમસીના આંતરિક સર્વેમાં ભાજપ આગળ આવી છે. આ ઓડિયોમાં તેઓ એમ કહેતા પણ સાંભળવામાં આવે છે કે બંગાળમાં મમતા અને મોદી સમાન લોકપ્રિય છે.

સંબિત પાત્રાએ પણ નિશાન સાધ્યું હતું

પ્રશાંત કિશોરનો આ ઓડિયો સંબિત પાત્રા દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યો છે અને લખ્યું છે કે હવે બધાએ એમ માનવાનું શરૂ કરી દીધું છે કે મોદી સૌથી લોકપ્રિય નેતા છે. આ ઓડિયોમાં પ્રશાંત કિશોરને પૂછતા પણ સાંભળી શકાય છે કે શું આ ચેટ સાર્વજનિક છે? એવું માનવામાં આવે છે કે તે જાહેર ચેટ જતા હોવાનું જાણતા નહોતા.

આ પણ વાંચો: અમિત માલવીયનો દાવો, TMC ના વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે માન્યું કે TMCના સર્વેમાં પણ ભાજપ જીતે છે

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">