આવતીકાલે 4 રાજ્યના વિધાનસભા ચૂંટણીના પરિણામ ક્યારે, કેવી રીતે અને ક્યાં જોશો? વાંચો અહેવાલ

દેશમાં લોકસભા ચૂંટણીમાં હવે માત્ર 6 મહિનાનો સમય બાકી છે. આ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીને સેમીફાઈનલ મુકાબલો માનવામાં આવે છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે, જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. આ 3 રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપની વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે,

આવતીકાલે 4 રાજ્યના વિધાનસભા ચૂંટણીના પરિણામ ક્યારે, કેવી રીતે અને ક્યાં જોશો? વાંચો અહેવાલ
File Image
Follow Us:
| Updated on: Dec 02, 2023 | 9:39 PM

દેશના 5 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન થઈ ચૂક્યા છે અને હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. 3 ડિસેમ્બરે મધ્યપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવશે. જ્યારે મિઝોરમ વિધાનસભા ચૂંટણીનું પરિણામ 4 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢ ચૂંટણીના પરિણામથી જોડાયેલી ચર્ચા તમે 3 ડિસેમ્બરે વહેલી સવારથી જ ટીવી9 ગુજરાતી પર લાઈવ જોઈ શકો છો. તે સિવાય આગામી ચૂંટણીના પરિણામ તમે સોશિયલ મીડિયા ફેસબુક, એક્સ, યુટ્યૂબ અને ઈન્સ્ટાગ્રામ પર પણ જોઈ શકો છો.

ક્યાં જોઈ શકો છો વિધાનસભા ચૂંટણીના પરિણામના અપટેડ?

રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામના લાઈવ અપડેટ માટે અહીં ક્લિક કરો.

આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024

ફેસબુક પર 4 રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.

એક્સ (ટ્વીટર) 4 રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.

ઈન્સ્ટાગ્રામ પર 4 રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.

યૂટ્યૂબ પર 4 રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.

લાઈવ ટીવી પર 4 રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.

કોની થશે જીત?

દેશમાં લોકસભા ચૂંટણીમાં હવે માત્ર 6 મહિનાનો સમય બાકી છે. આ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીને સેમીફાઈનલ મુકાબલો માનવામાં આવે છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે, જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. આ 3 રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપની વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે, જ્યારે કે.ચંદ્રશેખર રાવના નેતૃત્વવાળી ભારત રાષ્ટ્ર સમિતિ તેલંગાણામાં હેટ્રિક લગાવવાનો દાવો કરી રહી છે, જો કે મોટાભાગના એક્ઝિટ પોલે તેલંગાણામાં કોંગ્રેસ સરકારનો દાવો કર્યો છે.

ત્યારે મધ્યપ્રદેશમાં ભાજપ આગળ અને રાજસ્થાનમાં કાંટાની ટક્કર જોવા મળશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે. છત્તીસગઢમાં કોંગ્રેસની ફરીથી વાપસની પણ ભવિષ્યવાણી વ્યક્ત કરવામાં આવી છે. મધ્યપ્રદેશની 230 સીટ, તેલંગાણાની 119 સીટ, છત્તસગીઢની 90 સીટ અને રાજસ્થાનની 199 સીટ માટે કડક સુરક્ષા વચ્ચે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ જશે. મતગણતરીને લઈ સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને મતદાન કેન્દ્રો પર થ્રી લેયર સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">