AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Assembly Election 2022: વાંગખેઈ વિધાનસભા સીટ પર કોંગ્રેસનો દબદબો, જાણો તેને લગતી દરેક અપડેટ

કોંગ્રેસે 2017માં વાંગખેઈ સીટ જીતી હતી. આ બેઠક પરથી કોંગ્રેસના ઓકરામ હેનરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

Manipur Assembly Election 2022: વાંગખેઈ વિધાનસભા સીટ પર કોંગ્રેસનો દબદબો, જાણો તેને લગતી દરેક અપડેટ
Manipur Assembly Election 2022 Wangkhei Assembly Seat
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 4:24 PM
Share

મણિપુર વિધાનસભા (Manipur Legislative Assembly) ની 60 બેઠકોમાં વાંગખેઈ વિધાનસભા બેઠકનો (Wangkhei Assembly Seat) પણ સમાવેશ થાય છે. વાંગખેઈ વિધાનસભા બેઠક પૂર્વ ઈમ્ફાલ જિલ્લામાં (East Imphal District) આવે છે. તે મણિપુર આંતરીક સંસદીય મતવિસ્તાર હેઠળ આવે છે. કોંગ્રેસ પાર્ટીના (Congress Party) ઉમેદવાર ઓકરામ હેનરી (Okram Henry) 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

છેલ્લી 5 વિધાનસભા ચૂંટણીનો ડેટા મણિપુરમાં યોજાયેલી 2000ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉ. હાઓબામ બોરોબાબુ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર યુમનમ ઈરાબોત સિંહને હરાવ્યા હતા.

2002ની વિધાનસભા ચૂંટણીમાં, મણિપુર રાજ્ય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર યુમનમ ઇરાબોત સિંહ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ફેડરલ પાર્ટી ઓફ મણિપુરના ઉમેદવાર રાજન શર્માને હરાવ્યા હતા.

યુમનમ ઇરાબોત સિંહ 2007ની વિધાનસભા ચૂંટણીમાં બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે મણિપુર પીપલ્સ પાર્ટીના ઉમેદવાર રાજન શર્માને હરાવ્યા હતા.

2012 વિધાનસભા ચૂંટણીના આંકડા 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ઇરાબોત યુમનમ સિંહ સતત ત્રીજી વખત આ બેઠક (Wangkhei Assembly Seat) પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે મણિપુર સ્ટેટ કોંગ્રેસ પાર્ટીના ઓકરામ હેનરીને હરાવ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને 10,981 વોટ મળ્યા જ્યારે મણિપુર સ્ટેટ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ઓકરામ હેનરીને 9,405 વોટ મળ્યા. NCP ઉમેદવાર એમપી સિંહ ત્રીજા નંબર પર હતા, જેમને 3,594 વોટ મળ્યા હતા.

2012ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષોનો વોટ શેર 2012ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટ (Wangkhei Assembly Seat) પર કોંગ્રેસ પાર્ટીનો વોટ શેર 44.72 ટકા હતો. મણિપુર સ્ટેટ કોંગ્રેસ પાર્ટીનો વોટ શેર 38.3 ટકા અને NCPનો 14.64 ટકા હતો.

2017 વિધાનસભા ચૂંટણીના આંકડા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ઓકરામ હેનરી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર યુમનમ ઈરાબોત સિંહને હરાવ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને 16,753 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર ઇરાબોત સિંહને 12,417 મત મળ્યા હતા.

2017ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષવાર મતની ટકાવારી 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટ પર કોંગ્રેસ પાર્ટીનો વોટ શેર 57.14 ટકા હતો. ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 42.35 ટકા હતો.

આ પણ વાંચોઃ

Manipur Assembly Election 2022: 2002 થી 2017 સુધી, કાંગુજમ રણજીત સિંહ સુગનુ વિધાનસભા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય છે

આ પણ વાંચોઃ

સર્વેઃ યુપીમાં ભાજપની બેઠકો ઘટશે, જાણો પંજાબ સહિત 5 રાજ્યોમાં કોની બની શકે છે સરકાર

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">