Karnataka Election 2023: કર્ણાટકમાં મુખ્યપ્રધાનનો મામલો વધુ ગુંચવાયો, હવે આ ત્રીજા નામની થઈ એન્ટ્રી

સિદ્ધારમૈયા એક દિવસ પહેલાથી જ દિલ્હીમાં પડાવ નાખીને બેઠા છે. જ્યારે ડીકે શિવકુમાર આજે સવારે દિલ્હી પહોંચી ગયા હતા. ખડગેના ઘરે સીએમ ચહેરાને લઈને બેઠક તાજેત્તરમાં પૂર્ણ થઈ છે.

Karnataka Election 2023: કર્ણાટકમાં મુખ્યપ્રધાનનો મામલો વધુ ગુંચવાયો, હવે આ ત્રીજા નામની થઈ એન્ટ્રી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 4:49 PM

Karnataka conundrum: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી છે, પરંતુ મુખ્યમંત્રીનો મુદ્દો હજુ ઉકેલાયો નથી. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર, (DK Shivakumar) જે કર્ણાટકની કમાન સંભાળશે, તેના પર શંકાની સ્થિતિ છે. બંને નેતાઓ દિલ્હીમાં પડાવ નાખીને બેઠા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે કોંગ્રેસ નેતાઓની બેઠક તાજેત્તરમાં પૂર્ણ થઈ છે.

તે જ સમયે, આ દરમિયાન, અન્ય એક વ્યક્તિ રેસમાં પ્રવેશી છે. કોંગ્રેસના નેતા જી પરમેશ્વરાના સમર્થકોએ મંગળવારે તુમાકુરુમાં તેમને સીએમ બનાવવા માટે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ વખતે કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસે ઐતિહાસિક જીત મેળવી છે. 135 બેઠકો જીતીને કોંગ્રેસે ભાજપને સત્તા પરથી હટાવી દીધી. કોંગ્રેસ રાજ્યમાં પૂર્ણ બહુમતીના આધારે સરકાર બનાવશે. પરંતુ મુખ્યમંત્રીને લઈને હજુ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી.

આ પણ વાંચો: 9 વર્ષમાં નોકરીનું સ્વરૂપ ઝડપથી બદલાયું, દેશમાં સ્ટાર્ટઅપની નવી ક્રાંતિ આવી, રોજગાર મેળામાં PM નરેન્દ્ર મોદીનું નિવેદન

સીએમ ચહેરાને લઈને ખડગેના ઘરે બેઠક

સિદ્ધારમૈયા એક દિવસ પહેલાથી જ દિલ્હીમાં પડાવ નાખીને બેઠા છે. જ્યારે ડીકે શિવકુમાર આજે સવારે દિલ્હી પહોંચી ગયા હતા. ખડગેના ઘરે સીએમ ચહેરાને લઈને બેઠક તાજેત્તરમાં પૂર્ણ થઈ છે. આ બેઠકમાં કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલા સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર છે. નિરીક્ષકોના રિપોર્ટના આધારે કર્ણાટકના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે નક્કી કરવામાં આવશે.

માતા જેવી કોંગ્રેસ પાર્ટી: ડીકે શિવકુમાર

હાઈકમાન્ડે બંને નેતાઓને એક દિવસ દિલ્હી બોલાવ્યા. પરંતુ શિવકુમારે 15મીએ દિલ્હી આવવાની ના પાડી દીધી હતી. આ પાછળ તેમને પોતાના જન્મદિવસનું કારણ આપ્યું હતુ. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે સિદ્ધારમૈયા સાથે તેમનો કોઈ મતભેદ નથી. પાર્ટી હાઈકમાન્ડ જે નિર્ણય લેશે તે મને સ્વીકાર્ય રહેશે. તે જ સમયે, દિલ્હી જતા પહેલા ડીકે શિવકુમારે પાર્ટીને માતા સમાન ગણાવી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">