Gujarat Election 2022 : ભાજપ ચૂંટણી પ્રચારમાં ઉતારશે કેન્દ્રીય નેતાઓની ફોજ, પીએમ મોદી સહિત આ સ્ટાર પ્રચારકો ઉતરશે મેદાનમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતારશે નેતાઓની ફોજ ઉતારવાનું આયોજન કર્યું છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા જે. પી. નડ્ડા ગુજરાતમાં 14 નવેમ્બર બાદ સભા ગજવશે.

Gujarat Election 2022 : ભાજપ ચૂંટણી પ્રચારમાં ઉતારશે કેન્દ્રીય નેતાઓની ફોજ, પીએમ મોદી સહિત આ સ્ટાર પ્રચારકો ઉતરશે મેદાનમાં
Guajrat Bjp Campaign
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 11, 2022 | 8:28 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતારશે નેતાઓની ફોજ ઉતારવાનું આયોજન કર્યું છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા જે. પી. નડ્ડા ગુજરાતમાં 14 નવેમ્બર બાદ સભા ગજવશે. તેમજ તમામ નેતાઓની 20થી વધુ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય 10થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે. જેમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ ,નીતિન ગડકરી ,અર્જુન મુંડા ,સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્રપ્રધાન ,ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતમાં સભાઓ ગજવશે.

ગુજરાત ઇલેકશન 2022 : આ સભામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ગુજરાત આવશે. જેમાં મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં ભાજપ માટે કેમ્પેઇન કરશે. આ ઉપરાંત હેમામાલીની, રવિ કિશન, મનોજ તિવારી પણ ગુજરાતમાં કેમ્પેઈન કરશે. ભાજપે 40થી વધુ સ્ટાર કેમ્પેઇન ચૂંટણી મેદાનમાં ઉતારશે. આ સ્ટાર પ્રચારકોની યાદી આ મુજબ છે.

  1. પીએમ  મોદી
  2. જેપી નડ્ડા
  3. દરરોજ ચહેરા પર વિટામિન E કેપ્સ્યુલ્સ અને એલોવેરા જેલ લગાવશો તો શું થશે?
    ઓફ સિઝનમાં AC ખરીદવું જોઈએ કે નહીં? જાણો ફાયદો થાય છે કે નુકસાન
    આજનું રાશિફળ તારીખ : 26-01-2025
    26 જાન્યુઆરી પહેલા સૈનિકો વચ્ચે પહોંચી ગયો એમએસ ધોની
    આ મહિલા ખેલાડીએ એક જ ટુર્નામેન્ટમાં IPL જેટલી ઈનામી રકમ જીતી
    Beautiful IAS : છેલ્લી ટ્રાયલમાં IAS બનેલી પ્રિયંકા ગોયલ છે રૂપ સુંદરી
  4. રાજનાથ સિંહ
  5. અમિત શાહ
  6. નીતિન ગડકરી
  7. સી.આર.પાટીલ
  8. ભૂપેન્દ્ર પટેલ
  9. અર્જુન મુંડા
  10. સ્મૃતિ ઈરાની
  11. ધર્મેન્દ્ર પ્રધાન
  12. મનસુખ માંડવિયા
  13. ભૂપેન્દ્ર યાદવ
  14. પરષોત્તમ રૂપાલા
  15. ભારતીબેન શિયાળ
  16. સુધીર ગુપ્તા
  17. યોગી આદિત્યનાથ
  18. શિવરાજસિંહ ચૌહાણ
  19. હેમંત બિશ્વા શર્મા
  20. દેવેન્દ્ર ફડણવીસ
  21. વિજય રૂપાણી
  22. નીતિન પટેલ
  23. વજુભાઈ  વાળા
  24. રત્નાકર
  25. દિનેશ લાલ યાદવ (નિરહુઆ)
  26. રવિ કિશન
  27. મનોજ તિવારી
  28. તેજસ્વી સૂર્યા
  29. હર્ષ સંઘવી
  30. હેમા માલિની
  31. પરેશ રાવલ
  32. પ્રદિપસિંહ વાઘેલા
  33. વિનોદ ચાવડા
  34. મનસુખ વસાવા
  35. પ્રશાંત કોરાટ
  36. પૂનમબેન માડમ
  37. શંભુપ્રસાદ ટૂંડીયા
  38. કુંવરજી બાવળિયા
  39. ગણપત વસાવા
  40. પરસો ત્તમ સોલંકી
  41. પરિન્દુ ભગત

g clip-path="url(#clip0_868_265)">