Election 2022: ચૂંટણી પહેલા ગુજરાત અને હિમાચલ પ્રદેશમાંથી રેકોર્ડબ્રેક દારૂ અને રોકડનો જથ્થો જપ્ત, ચૂંટણીપંચે બોલાવ્યો સપાટો

ઇલેક્શન પોલ પેનલે જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા મુખ્ય ચૂંટણી કમિશ્નર (Election Commissioner) રાજીવ કુમારની આગેવાની હેઠળના કરવામાં આવેલા વ્યાપક આયોજને  નાણાકીય અને દારૂની જપ્તીના સંદર્ભમાં પ્રોત્સાહક રિણામો આપ્યા છે. ગુજરાતમાં ચૂંટણીની જાહેરાતના થોડા જ દિવસોમાં રૂ. 71.88 કરોડની જપ્તી જોવા મળી હતી