AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICAI CA Foundation June Results 2023 : CA ફાઉન્ડેશનનું રિઝલ્ટ જાહેર, આ રીતે કરો ચેક

CA Foundation June Results 2023 : ICAI એ CA ફાઉન્ડેશનનું રિઝલ્ટ જાહેર કર્યું છે, ઉમેદવારો સંસ્થાની વેબસાઈટ પર જઈને સીધું પરિણામ જોઈ શકે છે.

ICAI CA Foundation June Results 2023 : CA ફાઉન્ડેશનનું રિઝલ્ટ જાહેર, આ રીતે કરો ચેક
CA Foundation June Results 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 9:17 AM
Share

CA Foundation Result June 2023 : ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા CA ફાઉન્ડેશન જૂન 2023નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે સાંજે બરાબર નવ વાગ્યે સંસ્થા દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો icai.nic.in પર જઈને તેને ચકાસી શકે છે. આ માટે ઉમેદવારને માત્ર રોલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર અને પિનની જરૂર પડશે.

આ પણ  વાંચો : CA Result 2023 : દેશને મળ્યા 13000 થી વધુ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અમદાવાદનો વિદ્યાર્થી બન્યો ટોપર, જુઓ Video

સોમવારે સવારે જ એક નોટિફિકેશન બહાર પાડીને ICAIએ સંભાવના વ્યક્ત કરી હતી કે, CA ફાઉન્ડેશનનું પરિણામ સોમવારે સાંજે જાહેર થઈ શકે છે. પરિણામ સંસ્થાની ઓફિશિયલ વેબસાઇટ પર તેમના રજીસ્ટ્રેશન નંબર અથવા રોલ નંબરની મદદથી જોઈ શકાશે.

પરીક્ષા જૂનમાં લેવામાં આવી હતી

સીએ ફાઉન્ડેશનની પરીક્ષા જૂન 2023માં યોજાવાની હતી. 24 થી 30 જૂન દરમિયાન પરીક્ષાઓ યોજાઈ હતી. પહેલું પેપર 24 જૂને જ્યારે બીજું અને ત્રીજું પેપર અનુક્રમે 26 અને 28 જૂને લેવામાં આવ્યું હતું. છેલ્લું પેપર 30 જૂને યોજાયું હતું.

ICAI એ નવો અભ્યાસક્રમ ઉમેર્યો

ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાએ સત્ર માટે નવો અભ્યાસક્રમ પણ બહાર પાડ્યો છે. આ જૂન 2024ની પરીક્ષાઓ પછી લાગુ થશે. નવા અભ્યાસક્રમમાં ચાર વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિષય અગાઉના વિષયો જેવો જ છે, જો કે તેની કન્ટેન્ટમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, ફાઉન્ડેશન પ્રોગ્રામમાં ઇન્ટરમીડિયેટથી એકાઉન્ટિંગ વિષયના કેટલાક વિભાગો ઉમેરવામાં આવ્યા છે.

આ રીતે રિઝલ્ટ કરો ચેક

સૌ પ્રથમ સંસ્થાની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. તે પછી હોમ પેજ પર જ રિઝલ્ટ આઇકોન પર ક્લિક કરો. અહીં તમે CA ફાઉન્ડેશન જૂન 2023 રિઝલ્ટનું આઇકન જોશો. જેવી તમે તેના પર લિંક કરશો, તે રજીસ્ટ્રેશન નંબર અથવા રોલ નંબર અને પિન માંગશે. તેમાં એન્ટર થયા બાદ ઓકે ક્લિક કરતાની સાથે જ રિઝલ્ટ તમારી સામે આવી જશે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">