NEET Admit Card 2021 : આ તારીખે બહાર પડશે નીટ પરીક્ષાનુ એડમિટ કાર્ડ, આવી રીતે કરી શકશો ડાઉનલોડ

NTA અનુસાર NEET પરીક્ષાનું એડમિટ કાર્ડ પરીક્ષાના 3 દિવસ પહેલા આપવામાં આવશે. NEET નું એડમિટ કાર્ડ 9 સપ્ટેમ્બરે આપવામાં આવશે. 9 સપ્ટેમ્બરથી વિદ્યાર્થીઓ તેમનુ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.

NEET Admit Card 2021 : આ તારીખે બહાર પડશે નીટ પરીક્ષાનુ એડમિટ કાર્ડ, આવી રીતે કરી શકશો ડાઉનલોડ
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 2:28 PM

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 2021 માટે એડમિટ કાર્ડ આગામી દિવસોમાં બહાર પાડવામાં આવશે. NEET માટેની અરજી પ્રક્રિયા 15 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ હતી. NEET ની પરીક્ષા 12 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ લેવામાં આવશે. હવે વિદ્યાર્થીઓ પરીક્ષાના એડમિટ કાર્ડની રાહ જોઈ રહ્યા છે.

NTA અનુસાર NEET પરીક્ષાનું એડમિટ કાર્ડ પરીક્ષાના 3 દિવસ પહેલા આપવામાં આવશે.  NEET નું એડમિટ કાર્ડ (NEET Admit Card) 9 સપ્ટેમ્બરે આપવામાં આવશે. 9 સપ્ટેમ્બરથી વિદ્યાર્થીઓ તેમનુ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.

ઉમેદવારોએ એડમિટ કાર્ડ સાથે સેલ્ફ ડિકલેરેશન ફોર્મ સાથે રાખવાનું રહેશે. સેલ્ફ ડિક્લેરેશન (Self Declaration) ફોર્મમાં ઉમેદવારોએ તેમના તાજેતરના આરોગ્ય અને પ્રવાસની હિસ્ટ્રીનો ઉલ્લેખ કરવાનો રહેશે. આ કોવિડ -19 ના સંક્રમણને રોકવા માટે એનટીએ દ્વારા શરૂ કરાયેલા આ પગલાંઓમાંથી એક છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ સ્ટેપ્સને ફોલો કરીને નીટ એડમિટ કાર્ડ કરો ડાઉનલોડ

1.  સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાઓ.

2.  વેબસાઇટ પર આપેલ એડમિટ કાર્ડની લિંક પર ક્લિક કરો.

3.  હવે તમારો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ સબમિટ કરીને લોગઇન કરો

4.  તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.

5.  હવે તેને ડાઉનલોડ કરો

NEETમાં OBC, EWS અનામત 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે અખિલ ભારતીય કોટા અંતર્ગત મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે ઓબીસી (OBC) અને આર્થિક રીતે નબળા વર્ગના (EWS) વિદ્યાર્થીઓ માટે અનામત લાગૂ કર્યુ છે. હવે ગ્રેજ્યુએટ (Graduate) અને પોસ્ટગ્રેજ્યુએટ (Post Graduate) તમામ મેડિકલ અને ડેંટલ કોલેજમાં અખિલ ભારતીય કોટા યોજના અંતર્ગત ઓબીસી વગર્ના 27% અને ઇડબલ્યૂએસ વર્ગના 10% વિદ્યાર્થીઓને અનામત મળશે.

NEET MDS કાઉન્સેલિંગ શેડ્યૂલ જાહેર

મેડિકલ કાઉન્સેલિંગ કમિટીએ NEET MDS 2021 કાઉન્સેલિંગ શેડ્યૂલ જાહેર કર્યું છે. MDS માટે રાષ્ટ્રીય યોગ્યતા સહ પ્રવેશ પરીક્ષા માટે નોંધણી 20 ઓગસ્ટ, 2021 થી શરૂ થશે. જે ઉમેદવારો પ્રવેશ રાઉન્ડ માટે અરજી કરવા ઈચ્છે છે તેઓ mcc.nic.in પર MCC ની સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઇન અરજી કરી શકે છે.

આ પણ વાંચો : Bank Job 2021: આ બેંકમાં નીકળી બમ્પર ભરતી, ગ્રેજ્યુએટ ઉમેદવારો પણ કરી શકે છે એપ્લાય

આ પણ વાંચો  : SBI SO Recruitment 2021: સ્ટેટ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર સહિતના પદ પર જાહેર થઈ ભરતી, સ્નાતક ઉમેદવાર કરી શકે છે અરજી

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">