Maharashtra SSC Result Date 2022 : મહારાષ્ટ્ર બોર્ડના ધોરણ 10નું પરિણામ આવતીકાલે થશે જાહેર, જાણો તેની ઓફિશિયલ વેબસાઈટ

|

Jun 16, 2022 | 3:13 PM

મહારાષ્ટ્ર 10માનું પરિણામ (Maharashtra SSC result 2022 date) આવતીકાલે એટલે કે 17મી જૂને જાહેર થવાનું છે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ્સ અને TV9 મરાઠીના ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ શકાશે.

Maharashtra SSC Result Date 2022 : મહારાષ્ટ્ર બોર્ડના ધોરણ 10નું પરિણામ આવતીકાલે થશે જાહેર, જાણો તેની ઓફિશિયલ વેબસાઈટ
Maharashtra-Board-Result-2022
Image Credit source: PTI

Follow us on

Maharashtra SSC result 2022: મહારાષ્ટ્ર બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર થયા બાદ હવે ધોરણ 10નું પરિણામ આવતીકાલે એટલે કે 17મી જૂને બપોરે 1 વાગ્યે જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. આ પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ mahresult.nic.in પર જઈને પરિણામ (Maharashtra 10th Resutlt 2022) જોઈ શકશે. આ સિવાય તમે TV9 મરાઠીના ડિજિટલ પ્લેટફોર્મ પરથી પણ પરિણામ જોઈ શકશો. પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓનો રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ જેવી માહિતી દાખલ કરવાની જરૂર પડશે. મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા 10માં અને 12માં (Maharashtra SSC Result Date 2022) ના પરિણામો અલગ-અલગ જાહેર કરવામાં આવે છે. ધોરણ 12નું પરિણામ પહેલા જાહેર કરવામાં આવ્યું છે.

Where to Check Maharashtra SSC Result 2022

mahresult.nic.in

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

tv9hindi.com

mahahsscboard.in

How To Check Maharashtra 10th result online

  • વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ mahresult.nic.in પર જાઓ.
  • હોમપેજ પર Maharashtra SSC Result 2022 લિંક પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા પછી જન્મતારીખ દાખલ કરો
  • આગલા પેજ પર તમે તમારું મહારાષ્ટ્ર SSC પરિણામ 2022 જોશો.
  • સ્ક્રીન પર તમે પરિણામ જોઈ શકશો
  • પરિણામ ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટઆઉટ પણ લઈ શકો છો

માર્ચ-એપ્રિલમાં લેવાઈ હતી મહારાષ્ટ્ર બોર્ડની ધોરણ 10ની પરીક્ષા

મહારાષ્ટ્ર બોર્ડની ધોરણ 10ની પરીક્ષા માર્ચ-એપ્રિલમાં લેવામાં આવી હતી. પરીક્ષા માટે 16,38,964 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાં 8,89,506 છોકરાઓ અને 7,49,458 છોકરીઓ છે. આવતીકાલે 1 વાગ્યે તમામ વિદ્યાર્થીઓની રાહનો અંત આવશે અને તેઓ પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓ પ્રોવિઝનલ માર્કશીટ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.

મહારાષ્ટ્ર બોર્ડના ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ગયું છે

ધોરણ 12નું પરિણામ 8મી જૂને જાહેર થયું હતું. આ પરીક્ષામાં 94.22% વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિદ્યાર્થિનીઓનું પરિણામ 95.35% અને વિદ્યાર્થીઓનું પરિણામ 93.29% આવ્યું છે.

Next Article