GATE 2022 પરીક્ષાનું રજિસ્ટ્રેશન કરવા માટે આજે છેલ્લો દિવસ, આ સ્ટેપથી કરો રજિસ્ટ્રેશન

ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) 2022 માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ gate.iitkgp.ac.in પર જઈને રજિસ્ટ્રેશન કરી શકે છે.

GATE 2022 પરીક્ષાનું રજિસ્ટ્રેશન કરવા માટે આજે છેલ્લો દિવસ, આ સ્ટેપથી કરો રજિસ્ટ્રેશન
Gate Registration 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 1:27 PM

GATE 2022 : ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE) 2022 માટે રજિસ્ટ્રેશન કરવાની આજે છેલ્લી તારીખ છે. જો કે ઉમેદવારો લેટ ફી સાથે રજિસ્ટ્રેશનકરી શકશે. લેટ ફીની ચુકવણી દ્વારા 1 ઓક્ટોબર સુધી નોંધણી (GATE 2022 Registration) કરી શકાય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખડગપુર (IIT)દ્વારા 5 ફેબ્રુઆરી થી 13 ફેબ્રુઆરી સુધી પરીક્ષા લેવામાં આવશે.ઉપરાંત આ પરીક્ષાનું પરિણામ 17 માર્ચે જાહેર કરવામાં આવશે.

GATE પરીક્ષા  શા માટે લેવાામાં આવે છે ?

GATE પરીક્ષાએ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ અને જાહેર ક્ષેત્રની કેટલીક કંપનીઓમાં(Company)  ભરતી માટે હાથ ધરવામાં આવે છે. આ વર્ષે IIT ખડગપુર દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. GATE એ એપ્ટિટ્યુડ ટેસ્ટ છે. IITs, IISc અને અન્ય ઘણી સંસ્થાઓમાં અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે માન્ય GATE સ્કોર હોવું જરૂરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

GATE 2022 પરીક્ષા માટે આ સ્ટેપથી કરો રજિસ્ટ્રેશન

Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gate.iitkgp.ac.in પર જાઓ. Step 2: વેબસાઇટ પર ‘Apply Online’લિંક પર ક્લિક કરો. Step 3: તમારૂ નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ વગેરેની મદદથી રજિસ્ટ્રેશન કરો. Step 4: હવે લોગ ઈન કરો. Step 5: અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી સબમિટ કરો. Step 6: ફોટો અપલોડ કરો અને સહી કરો. Step 7: અરજી ફી ચૂકવો. Step 8: હવે પ્રિન્ટઆઉટ કાઢી લો.

મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ – 02 સપ્ટેમ્બર 2021 અરજી કરવાની છેલ્લી તારીખ – 24 સપ્ટેમ્બર 2021 લેટ ફી સાથે અરજી કરવાની છેલ્લી તારીખ – 01 ઓક્ટોબર 2021 એપ્લિકેશનમાં સુધારો – 26 ઓક્ટોબરથી 1 નવેમ્બર 2021 પરીક્ષાનું શહેર બદલવાની છેલ્લી તારીખ – 3 જાન્યુઆરી 2022 GATE પરીક્ષાની સંભવિત તારીખો – 5, 6, 12 અને 13 ફેબ્રુઆરી 2022 પરિણામ જાહેર થવાની સંભવિત તારીખ – 17 માર્ચ 2022

કેટલી અરજી ફી ચૂકવવાની રહેશે ?

SC, ST, દિવ્યાંગ અને તમામ મહિલા ઉમેદવારો માટે GATE અરજી ફી – 750 રૂપિયા લેટ ફી સાથે કુલ ફી – 1250 રૂપિયા અન્ય તમામ ઉમેદવારો માટે અરજી ફી – 1500 રૂપિયા 2000 રૂપિયા લેટ ફી સાથે ચૂકવવા પડશે.

આ પણ વાંચો: CDAC Recruitment 2021: પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: JEE Advanced 2021: JEE Advanced માટે એડમિટ કાર્ડ આ તારીખે થશે જાહેર, આ રીતે ડાઉનલોડ કરી શકશો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">