જલદી કરજો….. CBSE 10મી-12મી બોર્ડ પરીક્ષા 2025 માટે રજીસ્ટ્રેશન શરૂ, લાસ્ટ ડેટ જાણો

CBSE Board Exam 2025 Registration : CBSE 10મી અને 12મી બોર્ડ પરીક્ષા 2025 માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. 5 સપ્ટેમ્બરથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બોર્ડે આ અંગે તમામ સંલગ્ન શાળાઓને પણ જાણ કરી છે.

જલદી કરજો..... CBSE 10મી-12મી બોર્ડ પરીક્ષા 2025 માટે રજીસ્ટ્રેશન શરૂ, લાસ્ટ ડેટ જાણો
CBSE Board Exam 2025 Registration
Follow Us:
| Updated on: Sep 07, 2024 | 10:39 AM

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા 2025 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દીધી છે. CBSE બોર્ડ પરીક્ષા 2025 માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા પરીક્ષાની ઓફિશિયલ વેબસાઇટ parikshasangam.cbse.gov.in પર જઈને 4 ઓક્ટોબર સુધી ફોર્મ ભરીને કરી શકાય છે. બોર્ડે આ અંગે તમામ સંલગ્ન શાળાઓને પણ જાણ કરી છે.

2000 રૂપિયાની લેટ ફી

બોર્ડે શાળાઓને સૂચના આપી છે કે તેઓએ નિર્ધારિત સમયમાં એલઓસી સબમિટ કરવાનું રહેશે. આ ઉપરાંત આગામી બોર્ડની પરીક્ષાઓ માટે જરૂરી ફી પણ જમા કરાવવાની રહેશે. દૃષ્ટિહીન વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. વિલંબના કિસ્સામાં બોર્ડ શાળાઓને 15 ઓક્ટોબર સુધી એલઓસી સબમિટ કરવાની મંજૂરી આપશે, પરંતુ બાળક દીઠ 2000 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે.

CBSE Board Exam 2025 : રજીસ્ટ્રેશન પછી વિષય કોડ બદલી શકાતો નથી

CBSE એ શાળાઓને ખાતરી કરવા કહ્યું છે કે, રજીસ્ટ્રેશન ફોર્મમાં ભરેલી તમામ માહિતી સાચી હોવી જોઈએ. કારણ કે તેનો ઉપયોગ માર્કશીટ અને રોલ નંબર જેવા ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ જનરેટ કરવા માટે કરવામાં આવશે. કોઈપણ પ્રકારની અચોક્કસતાને કારણે CBSE ડેટામાં તફાવત હોઈ શકે છે. બોર્ડે કહ્યું કે, વિદ્યાર્થીઓએ એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે તેમના દ્વારા આપવામાં આવેલી માહિતી સાચી હોવી જોઈએ અને તેમના વિષય કોડ માન્ય હોવા જોઈએ. રજીસ્ટ્રેશન પછી વિષય કોડ બદલી શકાતો નથી.

ખાન સરની આ 6 બાબતો તમને અપાવી શકે છે મોટી સફળતા
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ જશે અંબાણીના MIની કેપ્ટન્સી !
સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે કિંજલ દવે સ્ટેજ પર રડી પડ્યા, જુઓ Video
ગમે તેવી ઉધરસ હોય માત્ર એક દિવસમાં ગાયબ, જાણો કઈ રીતે
Liver Detox Tips : લિવર સાફ કરવા માટે મળી ગયો ગજબનો ઘરેલુ ઉપાય, જુઓ Video
Chilli : લાલ મરચું કે લીલું મરચું, ભોજનમાં શું ઉમેરવું વધુ સારું છે?

CBSE બોર્ડ પરીક્ષા બોર્ડે સેમ્પલ પેપર બહાર પાડ્યા છે

આગામી બોર્ડ પરીક્ષાઓ માટે CBSE એ 10મા અને 12માના તમામ વિષયોના નમૂના પેપરો પણ બહાર પાડ્યા છે, જેને વિદ્યાર્થીઓ CBSEની ઓફિશિયલ વેબસાઇટ cbseacademic.nic.in પર જઈને ડાઉનલોડ કરી શકે છે. CBSE 10મા અને 12માની આગામી બોર્ડ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે. વિગતવાર ડેટશીટ નવેમ્બર અથવા ડિસેમ્બરમાં બહાર પાડી શકાય છે.

2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
g clip-path="url(#clip0_868_265)">