Education News : નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે શરૂ થાય છે રજીસ્ટ્રેશન, આ રીતે કરો અપ્લાય

NVS Class 6 Admission Form 2023 ઓફિશિયલ વેબસાઇટ cbseitms.rcil.gov.in/nvs અને navodaya.gov.in પર બહાર પાડવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે, આ ફોર્મ કેવી રીતે ભરવું.

Education News : નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે શરૂ થાય છે રજીસ્ટ્રેશન, આ રીતે કરો અપ્લાય
JNV symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2023 | 8:31 AM

નવોદય વિદ્યાલય સમિતિ (NVS) એ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ધોરણ-6માં પ્રવેશ માટે અરજી ફોર્મ બહાર પાડ્યું છે. ઉમેદવારોને જણાવવામાં આવે છે કે, NVS વર્ગ-6 પ્રવેશ ફોર્મ 2023 ઓફિશિયલ વેબસાઇટ cbseitms.rcil.gov.in/nvs અને navodaya.gov.in પર ઑનલાઇન મોડમાં ઉપલબ્ધ છે. ધોરણ-6માં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન અને અપ્લાય કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2023 છે. NVS દ્વારા એપ્લિકેશન સુધારણા વિન્ડો પણ ટૂંક સમયમાં ખોલવામાં આવશે, જેથી કોઈપણ પ્રકારના ફેરફારો કરી શકાય.

પ્રવેશ માટેની પરીક્ષા 29 એપ્રિલ, 2023ના રોજ લેવામાં આવશે. પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ આપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે પરિણામ જૂન 2023માં જાહેર કરવામાં આવશે. NVS Class 6માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ navodaya.gov.in પર જવું પડશે. આ દરમિયાન, માંગવામાં આવેલા તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે.

NVS Class 6 Admission માટે આ રીતે કરો અપ્લાય

  1. એપ્લિકેશન ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ navodaya.gov.in પર જવું પડશે.
  2. હોમપેજ પર તમને Important Newsના વિભાગમાં પ્રવેશ માટે અરજી કરવાની લિંક મળશે.
  3. ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
    Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
    લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
    આજનું રાશિફળ તારીખ : 18-05-2024
    ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
    ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
  4. લિંક પર ક્લિક કર્યા પછી તમારે બધી જરૂરી વિગતો ભરવાની રહેશે.
  5. ઉમેદવારોએ નામ, પિતાનું નામ જેવી માહિતી ભરવાની રહેશે.
  6. બધી માહિતી ભર્યા પછી, એપ્લિકેશન ફી ચૂકવો.
  7. છેલ્લે એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટઆઉટ લો.

જવાહર નવોદય વિદ્યાલય એ દરેક જિલ્લામાં હાજર રહેણાંક કો-એડ શાળાઓ છે. અહીં શિક્ષણ, બોર્ડ અને રહેવાની સુવિધાઓ મફત છે. છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ હોસ્ટેલ પણ છે. JNV શાળાઓમાં ધોરણ 8 સુધી બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવામાં આવે છે. આ પછી ગણિત અને વિજ્ઞાન અંગ્રેજીમાં અને સામાજિક વિજ્ઞાન હિન્દીમાં ભણાવવામાં આવે છે.

શાળાઓમાં શિક્ષણ, રહેવાનો ખર્ચ, ગણવેશ અને પાઠ્યપુસ્તકો સહિતની ઘણી સુવિધાઓ મફત છે પરંતુ 9માંથી 12માં ધોરણના વિદ્યાર્થીઓ પાસેથી દર મહિને સ્કૂલ ડેવલપમેન્ટ ફંડ માટે 600 રૂપિયા લેવામાં આવે છે.

Direct Link To Apply For NVS Class 6 Admission 2023

Latest News Updates

સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
g clip-path="url(#clip0_868_265)">