અમદાવાદમાં રેપિડ એન્ટીજન કોરોના ટેસ્ટ માટે લાંબી કતારો, દિવાળી ખરીદીને કારણે શહેરમાં સંક્રમણ વધવાનો ભય

|

Nov 11, 2020 | 4:52 PM

અમદાવાદમાં રેપિડ એન્ટીજન કોરોના ટેસ્ટ માટે લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગે ઠેર-ઠેર લગાવેલા તંબુની બહાર લોકોની ભીડ જામી છે. જોકે, કતારમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી. આ કતારમાં લાંબો સમય ઉભો રહ્યાં બાદ કીટ સમાપ્ત થતા અનેક લોકોને ટેસ્ટ કરાવ્યા વગર જ પરત ફરવું પડે છે. અમદાવાદમાં દિવાળી પહેલા જ કોરોનાનું […]

અમદાવાદમાં રેપિડ એન્ટીજન કોરોના ટેસ્ટ માટે લાંબી કતારો, દિવાળી ખરીદીને કારણે શહેરમાં સંક્રમણ વધવાનો ભય

Follow us on

અમદાવાદમાં રેપિડ એન્ટીજન કોરોના ટેસ્ટ માટે લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગે ઠેર-ઠેર લગાવેલા તંબુની બહાર લોકોની ભીડ જામી છે. જોકે, કતારમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી. આ કતારમાં લાંબો સમય ઉભો રહ્યાં બાદ કીટ સમાપ્ત થતા અનેક લોકોને ટેસ્ટ કરાવ્યા વગર જ પરત ફરવું પડે છે. અમદાવાદમાં દિવાળી પહેલા જ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દિવાળીની ખરીદીને લઈ લોકોની ભીડ બજારમાં વધતા સંક્રમણમાં વધારો થયો છે. AMC કોરોનાના સાચા આંકડા છુપાવી રહ્યાંનો વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article