Sugar Export : ખાંડ એક્સપોર્ટ માટે સારા સમાચાર, આગામી સિઝનમાં 60 લાખ ટન ખાંડની નિકાસ થઇ શકે છે

વિશ્વમાં ભારત ખાંડનું બીજું સૌથી મોટો ઉત્પાદક દેશ છે. વર્ષ 2020-21 સીઝન (ઓક્ટોબર-સપ્ટેમ્બર) ના પહેલા 11 મહિનામાં દેશમાં લગભગ 66.7 લાખ ટન ખાંડની નિકાસ થઈ છે. જે અગાઉના વર્ષમાં 55.7 લાખ ટનની નિકાસ કરતા ઘણી વધારે છે.

Sugar Export : ખાંડ એક્સપોર્ટ માટે સારા સમાચાર, આગામી સિઝનમાં 60 લાખ ટન ખાંડની નિકાસ થઇ શકે છે
Sugar Exports
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 4:50 PM

વિશ્વ બજારમાં ખાંડના ઊંચા ભાવનો લાભ લઈને ભારત આગામી મહિનાથી શરૂ થનારી નવી ખાંડની સિઝનમાં 60 લાખ ટન ખાંડની નિકાસ કરી શકે છે. ભારત વિશ્વમાં ખાંડનું બીજું સૌથી મોટો ઉત્પાદક દેશ છે. વર્ષ 2020-21 સીઝન (ઓક્ટોબર-સપ્ટેમ્બર) ના પહેલા 11 મહિનામાં દેશમાં લગભગ 66.7 લાખ ટન ખાંડની નિકાસ થઈ છે, જે અગાઉના વર્ષમાં 55.7 લાખ ટનની નિકાસ કરતા ઘણી વધારે છે. હાલની ખાંડની સિઝનમાં ખાંડની કુલ નિકાસ 70 લાખ ટનને પાર કરી શકે છે.

સુગર મિલ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ISMA) એ જણાવ્યું હતું કે, બ્રાઝિલમાં ઉત્પાદનમાં સંભવિત ઘટાડાને કારણે આગામી સિઝનમાં વિશ્વ બજારમાં અછતની સંભાવના પર વૈશ્વિક ખાંડના ભાવ લગભગ 20 સેન્ટ પ્રતિ પાઉન્ડની ચાર વર્ષની ઊંચી સપાટીએ વેપાર કરી રહ્યા છે. આનો અર્થ એ થશે કે ભારતીય ખાંડ મિલોને આગામી થોડા મહિનામાં જાન્યુઆરી 2022 સુધી અને ત્યારબાદ બ્રાઝીલીયન ખાંડ બજારમાં આવે તે પહેલા એપ્રિલ 2022 સુધી તેમની વધારાની ખાંડની નિકાસ કરવાની સારી તક મળશે.

જાન્યુઆરી 2022 પછી થાઈલેન્ડની ખાંડ આવશે અનેક ખાંડ મિલોએ આગામી સિઝનમાં નિકાસ માટે વાયદા કરાર કર્યા છે. ઈસ્માએ કહ્યું છે કે, તેથી માનવામાં આવે છે અને અપેક્ષિત છે કે ભારતીય ખાંડ મિલો આ તકનો લાભ લેશે અને આગામી સિઝનમાં પણ 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાની સ્થિતિમાં હશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

તદુપરાંત થાઇલેન્ડમાં ખાંડનું ઉત્પાદન તેના અગાઉના વર્ષોની સરખામણીમાં આગામી સિઝનમાં વધવાની સંભાવના છે, પરંતુ તેમ છતાં તે તેના સામાન્ય ઉત્પાદન 1.4-14.5 કરોડ ટનથી લગભગ 30-35 લાખ ટન ઓછું રહેશે. ઇસ્માએ કહ્યું, થાઇલેન્ડની ખાંડ જાન્યુઆરી 2022 પછી જ બજારમાં આવશે.

આ વર્ષે 70 લાખ ટનને પાર કરી શકે છે કુલ નિકાસ ISMA અનુસાર, આ મહિને સમાપ્ત થતી 2020-21 સીઝનમાં ઓગસ્ટ સુધી દેશમાં 66.7 લાખ ટન ખાંડની નિકાસ થઈ હતી. આમાંથી 62.2 લાખ ટન ખાદ્ય મંત્રાલય દ્વારા નક્કી કરાયેલા ક્વોટા હેઠળ અને કેટલાક જથ્થા ઓપન જનરલ લાયસન્સ હેઠળ નિકાસ કરવામાં આવી હતી. 6 સપ્ટેમ્બર સુધીમાં, 2,29,000 ટન ખાંડ બંદરો પર હતી અથવા તો જહાજો પર લાદવામાં આવી હતી અથવા કાર્ગો જહાજોની રાહ જોતા વેરહાઉસમાં પડી હતી.

ISMA એ કહ્યું, ‘આનો મતલબ એ થશે કે વર્તમાન સિઝનમાં 20 દિવસો બાકી છે તે જોતા કુલ નિકાસ 70 લાખ ટનને પાર કરી શકે છે. કુલ નિકાસમાં ભરમાંથી 34.2 લાખ ટન કાચી ખાંડ, 25.6 લાખ ટન સફેદ ખાંડ અને 1,88,000 ટન શુદ્ધ ખાંડની નિકાસ કરવામાં આવી હતી.

 આ પણ વાંચો :પહેલી વાર જો બાયડેને કર્યો શી જિનપિંગને કોલ, શું આ વાતચીત અમેરીકા તરફથી ચીનને ચેતવણી છે ?

આ પણ વાંચો :Quad countries Summit 2021 : બે વર્ષ બાદ PM મોદી અમેરિકાની કરશે મુલાકાત, વોશિંગ્ટનમાં 24 સપ્ટેમ્બરે ક્વાડ દેશોના સંમેલનમાં આપશે હાજરી

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">